Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ક પ્રેરણામત સંચય - ૬
– શ્રી પ્રજ્ઞાગ. છે કા કા કા કરકસર - ફરજ છે
૪ સાધુ સંસારનું અનુમોદન કરે જ નહિ - આજે પૈસાના લોભને લઈને તમે મા-બાપને, ભાઈ-ભાંડુને અને પરણીને જ જ લાવ્યા તેને વ ભૂલી ગયા. પૈસો જ તમારે પરમેશ્વર થવાથી, પૈસા માટે ગમે તેમ છે ર કરવામાં કાંઈ જ વાંધો નથી, તેમાં પાપ પાપ કરાય નહિ તેમ તમારા હૈયામાં ૬ લખાઈ ગયું છે.
આરંભ અને સમારંભ આ બે પાપને છોડી દે પણ જૂઠ, ચોરી, અનીતિ, અન્યાય, બેવચનીપણું, વિશ્વાસઘાત કરાય નહિ, જેવા માણસ તેવા ભાવ નહિ બધા જ ૬. સાથે સરખી રીત- આ બુધિ જે જળવાઈ રહી હતી તે તમારા હૈયાં કુણાં હોત છે પણ તેમ નથી. તેથી જ આજે મા-બાપ રોતા હોય અને છોકરા ને તેની વહુ છે જ લહેર કરતા હોય તેવો યુગ આવી ગયે.
સંસ ૨ ભૂંડ સમજાય તેમ નથી, આ પાપ ભૂંડું તે ય સમજાય તેમ નથી. છે અમારા માટે તમારો શું અભિપ્રાય ? સાધુ સમજે શું ? વ્યવહારૂ ચલાવવા તમે જ
જેટલાં પાપ કરે છે તેને સાધુ પુણ્ય કહે, સારા કહે તો તે સાધુ તમને સારા ૨ છે લાગે ! આ સાધુ પાસે સમજવા જવાને બદલે તક મળે તે તમે સાધુને સમજાવવા છે
જાવ છો. ઘણાં ગૃહસ્થોએ સાધુઓને સમજાવી દીધા માટે સાધુઓમાં ફૂટ પડી છે ! છે તમે જે સમજુ હોત તો વાંધો ન હોત. સાધુ સુખમય સંસારને ખરાબ જ ૬ છે કહે તેને અનુમોદન આપે જ નહિ. “અમે માંદા હોઈએ તે સાધુ વૈદ્ય ન બને. અમને ૨ છે આપત્તિ હોય તે સાધુ જેવી ન બને. સંસારના કામમાં મંત્ર-તંત્ર ન જ કરે.” આવી છે છે જે તમારી શ્રધ્ધા હોત તે લીલાલહેર હેત. સાધુ તે સુખીને સુખ છોડવાનું અને તે ૨ દુઃખીને દુઃખ ભેગવવાનું જ કહે
માટે તમે ડાહ્યા થાવ. સમજી જાવ કે આજે અમે ઘડા પણ સુખી છીએ તેa જ આડાહાથે પુણ્ય કર્યું છે માટે માટે તે પુણ્ય પૂરું થાય તેટલી જ વાર છે જ છે. રાજાઓના રાજ ગયા, પ્રધાને ૨ખડતા થયા, કરોડપતિ કંગાળ થયામાટે જ હજી સમજી જાવ કે પાપથી દુઃખ જ આવે માટે પાપ બને ત્યાં સુધી થાય જ નહિ. જ
જ