Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ-૧૧ અંક-૩૧ | ૩૨ : તા. ૩૦-૩-૯૯
: ૭૧૧ ) આથ. હિડમ્બે વૃક્ષને જડમૂળથી ઉખાડી નાંખીને ભીમ તરફ ફેંક્તા ભીમને ૨ જ છાતીમાં વારતા ભીમ મૂઈિત થઈ ઢળી પડયો ભીમે પણ હિડમ્બ ઉપર વૃક્ષને પ્રહાર ક કરતાં તે પાક મૂછિત થઈ ગયો હતો. પણ તેની મૂર્છા પહેલા દૂર થઈ જતા જ તેણે કે ૨ ભયાનક સિંહનાદ કરતા યુધિષ્ઠિરાઢિ જાગી ગયા.
કુંતીએ હિડમ્બાને પૂછયું – તું કેણ છે ?'
હિડર બાએ બધુ કહીને કહ્યું – ભીમને હમણાં હિડમ્બે મૂર્શિત કરી નાંખે છે કે જ જલ્દી જાવ.
અજુ નાદિએ ઉપચાર કરતાં ભીમ ભાનમાં આવતાં જ હિડમ્બ તરફ દોડતો રે ન હસે પણ રે ધિષ્ઠિરે તેને અટકાવતા કહ્યું કે – તે કામ અર્જુનને કરવા દે. પણ ભીમ જ કે પોતે જ હિડમ્બ સામે દેડયો. બન્નેનું ભયાનક દ્વધ યુધ્ધ જામ્યુ. બને એક બીજાને
પછાડતા હતા ત્યારે પ્રચંડ શક્તિશાળી હિડમ્બને જાણીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું – દિ છે અને ઉતાવળ કર હિડમ્બને હણી નાંખ.
આ વાત થઈ રહી ત્યાંજ ભીમે હિડમ્બને બેય હાથેથી ગળું દબાવીને મારી જ નાંખ્યો. આથી હિડમ્બાને ભાઈના વધથી દુઃખ થયું પણ યુધિષ્ઠિરે તે દૂર કરી નાંખ્યું. કે
ત્યાંથી પ્રયાણ આગળ લંબાવ્યું. ભીમ યુધિષ્ઠિરને હાથ પકડીને ચાલે છે. અને ૨ એ ભાઈએ તેની પાછળ છે. તેની પાછળ અર્જુન અને પછી કુંતી અને દ્રૌપદી તથા ઇ હિડમ્બા આકાશ માગે એમ જઈ રહ્યા છે.
આગ ળ જતાં માતા કુંતી થાક – તરસથી પીડાયા. તરસ દૂર કરવા ભીમાજુન . છ પાણી માટે ગયા પણ પાણી વગર પાછા ફર્યા. છેવટે હિડમ્બા પાણી લઈ આવી. આ
એક વાર પ્રૌપદી વનખંડની રમણીયતા જોતી હતી ત્યાં જ એક વાઘ તેની તરફ છે જ દોડો. ભયભીત થયેલી દ્રૌપદી ઘણે દૂર સુધી ભાગી પરંતુ શરીરના અંગેના ભારથી ૩ વધુ ભાગી ન શક્તા. વાઘ તદ્દન નજીક આવી ગયો. હમણાં જ એક જ તરાપમાં દ્રૌપદી ૯ ઇ હતી ન હતો થઈ જાય તેમ હતું, પણ
પણ લીલી વેલથી જમીન ઉપર રખા દેરીને દ્રૌપદી બોલી કે – જે મેં મારા જ પ્રાણનાથ સાથે સત્યરેખા (સતીવ્રતને) ઉલંધુ ન હોય તે હે વાઘ તું પણ આ રેખા ૨ ઉ૯લંઘી નહિ શકે.” અને વાઘ સતીત્વના પ્રતાપે ત્યાંને ત્યાં જ રૂાઈ ગયે.
પણ હવે કુટુંબીજનોને રસ્તે ભૂલી ગયેલી દ્રૌપદી આમ તેમ ભમતી હતી ત્યાં જ જ ફટાટોપ સાથે ફૂંફાડા મારતે ફણિધર ડંખ દેવા સરકત આવે ત્યાં પણ દ્રૌપદીએ કે સતીત્વના ભાવથી સર્પના ડરથી મુકિત મેળવી.