SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ-૧૧ અંક-૩૧ | ૩૨ : તા. ૩૦-૩-૯૯ : ૭૧૧ ) આથ. હિડમ્બે વૃક્ષને જડમૂળથી ઉખાડી નાંખીને ભીમ તરફ ફેંક્તા ભીમને ૨ જ છાતીમાં વારતા ભીમ મૂઈિત થઈ ઢળી પડયો ભીમે પણ હિડમ્બ ઉપર વૃક્ષને પ્રહાર ક કરતાં તે પાક મૂછિત થઈ ગયો હતો. પણ તેની મૂર્છા પહેલા દૂર થઈ જતા જ તેણે કે ૨ ભયાનક સિંહનાદ કરતા યુધિષ્ઠિરાઢિ જાગી ગયા. કુંતીએ હિડમ્બાને પૂછયું – તું કેણ છે ?' હિડર બાએ બધુ કહીને કહ્યું – ભીમને હમણાં હિડમ્બે મૂર્શિત કરી નાંખે છે કે જ જલ્દી જાવ. અજુ નાદિએ ઉપચાર કરતાં ભીમ ભાનમાં આવતાં જ હિડમ્બ તરફ દોડતો રે ન હસે પણ રે ધિષ્ઠિરે તેને અટકાવતા કહ્યું કે – તે કામ અર્જુનને કરવા દે. પણ ભીમ જ કે પોતે જ હિડમ્બ સામે દેડયો. બન્નેનું ભયાનક દ્વધ યુધ્ધ જામ્યુ. બને એક બીજાને પછાડતા હતા ત્યારે પ્રચંડ શક્તિશાળી હિડમ્બને જાણીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું – દિ છે અને ઉતાવળ કર હિડમ્બને હણી નાંખ. આ વાત થઈ રહી ત્યાંજ ભીમે હિડમ્બને બેય હાથેથી ગળું દબાવીને મારી જ નાંખ્યો. આથી હિડમ્બાને ભાઈના વધથી દુઃખ થયું પણ યુધિષ્ઠિરે તે દૂર કરી નાંખ્યું. કે ત્યાંથી પ્રયાણ આગળ લંબાવ્યું. ભીમ યુધિષ્ઠિરને હાથ પકડીને ચાલે છે. અને ૨ એ ભાઈએ તેની પાછળ છે. તેની પાછળ અર્જુન અને પછી કુંતી અને દ્રૌપદી તથા ઇ હિડમ્બા આકાશ માગે એમ જઈ રહ્યા છે. આગ ળ જતાં માતા કુંતી થાક – તરસથી પીડાયા. તરસ દૂર કરવા ભીમાજુન . છ પાણી માટે ગયા પણ પાણી વગર પાછા ફર્યા. છેવટે હિડમ્બા પાણી લઈ આવી. આ એક વાર પ્રૌપદી વનખંડની રમણીયતા જોતી હતી ત્યાં જ એક વાઘ તેની તરફ છે જ દોડો. ભયભીત થયેલી દ્રૌપદી ઘણે દૂર સુધી ભાગી પરંતુ શરીરના અંગેના ભારથી ૩ વધુ ભાગી ન શક્તા. વાઘ તદ્દન નજીક આવી ગયો. હમણાં જ એક જ તરાપમાં દ્રૌપદી ૯ ઇ હતી ન હતો થઈ જાય તેમ હતું, પણ પણ લીલી વેલથી જમીન ઉપર રખા દેરીને દ્રૌપદી બોલી કે – જે મેં મારા જ પ્રાણનાથ સાથે સત્યરેખા (સતીવ્રતને) ઉલંધુ ન હોય તે હે વાઘ તું પણ આ રેખા ૨ ઉ૯લંઘી નહિ શકે.” અને વાઘ સતીત્વના પ્રતાપે ત્યાંને ત્યાં જ રૂાઈ ગયે. પણ હવે કુટુંબીજનોને રસ્તે ભૂલી ગયેલી દ્રૌપદી આમ તેમ ભમતી હતી ત્યાં જ જ ફટાટોપ સાથે ફૂંફાડા મારતે ફણિધર ડંખ દેવા સરકત આવે ત્યાં પણ દ્રૌપદીએ કે સતીત્વના ભાવથી સર્પના ડરથી મુકિત મેળવી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy