________________
૭૧૨ :
બીજી તરફ પાંડવા દ્રૌપદીને શેાધી-શેાધીને થાક્યા પણુ જવા તૈયાર થયેલા પાંડવાને જોઇને હિડમ્બા દ્રૌપઢીને શેાધી લાવી.
આથી કુંતીએ કહ્યું – વત્સે ! તારા ભયાનક જગલમાં પ્રત્યુપકાર તે. કરી શકીએ તેમ નથી છતાં તું કાંઇક માંગ.
હિડમ્બાએ કહ્યું-ભીમને મેં પતિ તરીકે સ્વીકાર્યા છે, તેની સાથે મારા લગ્ન કરી દો. કુંતીએ તથા દ્રૌપદીએ ઉત્સાહપૂર્વક અનિચ્છાવાળા ભીમને હિડમ્બા સાથે બળાત્કારે પરણાવ્યા. દૈવી શક્તિથી સુંદર રાજમહેલમાં રહેતા ઘણા સમય હિડમ્બા– ભીમે પસાર કર્યાં. એકવાર હિડમ્બા ગર્ભવતી મની.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચાલતા ચાલતા એકચક્રા નગરી આવતા પાંડવાએ હિડમ્બાને ભાર હિડમ્બના આવાસે પાછા ફરવા અનુજ્ઞા કરતા હિડમ્બા પાછી ફરી. પાંડવા એ એકચ ાનગરીમાં પ્રવેશ કર્યાં.
-
ન મળતા મરી
* નવા મળેલા સહકાર
૫૦] પ્રવિણકુમાર શેઠ મુ`બઇ તરફથી પૂ. સા. શ્રી નિવેદરત્નાશ્રીજી મ, ના સમ જીવનનાં ૨૧માં વર્ષમાં મૉંગલ પ્રવેશ નિમિત્તે પૂ. સા. શ્રી રાજન િતાશ્રીજી મ. ની પ્રેરણાથી
૫૦′ રાજુભાઇ દિનેશભાઇ શેઢ
મુંબઈ તરફથી પૂ. સા. શ્રી ભક્તિ તિાશ્રીજી મ. ના સચમ જીવનનાં ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પૂ. રા. શ્રી રાજદર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી ભેટ.
૫૦૧] શ્રી વિશા એશવાળ જૈન વે. મૂ. પૂ. સંધ, કાશીપુરા-રસદ આજીવન સભ્ય.
શાસન સમાચાર
સુરત :– અત્રે ગેપીપુરામાં પૂ. આ. ભ. શ્રી વિજયરામચ દ્રસૂરીશ્વરજી મહારાજાની ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવનમાં પૂ. આ. શ્રી વિજય મડેાયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં મહા વ૪ ૫ ના ભવ્ય મહેાસવ સાથે થઇ હતી મહા સુદ ૪ થી મહા વ૪ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર સહિત ઉત્સવ યેાજાયા હતા.
વિક્રોલી :- અત્રે હજારીબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય કીતિ યશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ભેારાલ નિવાસ સંધવી મગનલાલ કસ્તુરચંદૅ પરિવાર તરફથી કુ. હેતલમાકુરીની દીક્ષા મહા સુદ્દે ૧૪ ના ભવ્ય મહાત્સવ સાથે થઇ, વરસીઢાનના વરઘેડા સુદ ૧૩ ભવ્ય નીકળ્યેા હતેા.