________________
૭૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) નિદ્રા લઇ રહી છે. આવી દુ.ખન્ન દશા છતાં વધુ દુ:ખ તે એ છે કે-એને જોઇ રહેલા
ભીમ જીવે છે.
આ રીતે પૂર્વના વભવી દિવસે સાથે હાલની દુ:ખદ ઇશાની વિચારણા કરતાં દુઃખી-દુ:ખી થઇ ગયેલા ભીમ વિલાપ કરી રહ્યો હતા.
એવામાં જ એક ભીષણ રૂપધારી રાક્ષસી ભીમ તરફ આવવા લાગી. ભીમના પડછઢ શરીર તથા કામદેવ જેવા રૂપથી મેહાઇ ગયેલી તે રાક્ષસી સુંદર યુવતીનું રૂપ ધારીને ભીમ પાસે આવી પહોંચી.
ભીમે પૂછ્યુ તુ' કાણુ છે ?
રાક્ષસીએ કહ્યું – હું જગતને વિડંબના કરનાર હિડ બ નામા રાક્ષસની કુંવારી હિડમ્બા નામની બહેન છું. મારા ભાઇને આ જગલમાં મનુષ્યની ગંધ આવતા તેણે મને શેાધ કરીને મનુષ્યને ઉપાડી લાવવા મેાકલી છે. (અહીં મનુષ્યેા વિચરી શક્તા નથી.) પણ તમારા રૂપમાં આસકત બનીને હું તે કામ ભૂલી જઇ તમારી સાથે લગ્ન કરવાની ઇચ્છાથી સુંદર ચુવતીનું રૂપ થયું છે. તે મેં તમને મારા પતિ તરીકે સ્વી– કાર્યા છે તેથી મને અવગણશેા નહિ. મારા સહચાર પામ્યા પછી હું ડબ રાક્ષસ તે શું ખીજા પણ કાઈ શું કરી નહિ શકે.
ભીમસેને હ્યું અમારે તેા આ એક દ્રૌપદી જ પત્ની રૂપે પર્યાપ્ત છે. માટે તારી મારે જરૂર નથી. વળી અમારી જેવા શક્તિધરાને તારી જેવીના સહાયની જરૂર પણ નથી.
હિડમ્બા ફરી એલી હું તા તમને મનથી વરી ચૂકી છું. હવે તમને જે ગમે તે કરા. પરંતુ હમણા મારી પાસે ચાક્ષુષી' (સર્વાંત્ર પ્રકાશ કરનારી) વિદ્યા છે તે
સ્વીકારા,
-
આમ કહેતા ભીમે તે વિદ્યા સ્વીકારી લીધી.
આ તરફ ભયાનક અટ્ટહાસ્ય કરતા હિડમ્બ રાક્ષસ આવી પહેાંચ્યા પેાતાની બહેનને કામાત જોઇને તેના ઉપર ગુસ્સે થઇને તે રાક્ષસ પહેલા તેને જ હણવા ઢાડયા આથી વચ્ચે જ તેને ભીમસેને લલકર્યાં કે - સ્રીએ સામે હાથ ઉગામતા શરમાતા નથી ? લાજ-શરમ વગરના, હું છું ત્યાં સુધી તને સ્રી ઉપર હાથ ઉગામવા નહિ *ઉ.’
આટલુ* સાંભળતા ધૂંઆ-પૂંઆ થયેલા રાક્ષસ ભીમસેન તરફ દોડચે. પણ ભીમે કહ્યું કે અમે કુરુવ’શીએ શસ્ર વિષેાણા શત્રુએ ઉપર પ્રહાર કરતા નર્થ. માટે હું નિશાચર ! શસ્ત્ર લઇને યુધ્ધ કરવા આવ.