________________
. મહાભારતનાં પ્રસંગો દ્વ
[ પ્રર્ડ રણ-૪૭ ]
~~શ્રી રાજુભાઇ પંડિત
(૪૭) હિડમ્બ રાક્ષસ સહાર
શસ્ત્ર વગરના શત્રુએ ઉપર કુરૂવ ́શીએ કઠેિ શસ્ત્રા ઉગામ્યા નથી, નિશાચર ! (હે રાક્ષસ !) સાબદો થા. હાથમાં શસ્રને લઇને આવ.’
લાક્ષાગૃહના દહન ખાઢ સુરગ વાટે હેમખેમ નીકળીને રાતભર ચાલતા રહીને જ ભીમસેને દરેક ભાઈ આદિને સલામત સ્થળે પહોંચાડી દીધા.
સૂર્યના પ્રચંડ તાપથી તરસે પીડાતા ભાઈએ માટે દૂર દૂરથી પણ ભીમે પાણી લઇ આવીને તૃષ્ણા શાંત કરી. અર્જુને જંગલમાંથી ફળાહાર લઇ આવીને મૂકતા દ્રૌપદીએ દરેકને જમાડયા પછી ફળાહાર કર્યા.
વિડેલ બંધુને પૂછીને ભીમસેન પાણી લેવા માટે ગયા. નજીકમાં પાણીના ખળ— ખળાટ થાં ત્યાં સરોવર સમજી તે તરફ જઇ સુંદર–મીઠું પાણી કુટુંબીજને માટે ભીમસેન લઇ આવ્યા ત્યારે દરેક સ્વજના ગાઢ નિદ્રામાં પેાઢી ગયા હતા.
કમળ પત્રના પુટમાં હાથમાં લાવેલા પાણી હાથમાં જ રહ્યા અને ભીમસેનની આંખમાંથી પાણી વહેવા લાગ્યા. એનુ મન દુ:ખી દુ:ખી થઇ ગયું.
હતા.
રેશમની સુંવાળી શય્યાના પેાઢનારા હસ્તિનાપુરના નરેશ આજે ખાડા–ટેકરાળી ભૂમિ ઉપર રાત્રિ પેાઢી રહ્યો હતા. જેની શય્યા આગળ કલરવ-મધુર સંગીત વાગતા રહેતા હતા તે નરેશની આગળ આજે શિયાલણાના ભેકાર અવાજે થયા કરતા જે શરીર ઉપર સ્તૂરી-ચંદન રસના વિલેપના થતા હતા આજે તેજ શરીર પગ નીચે કચડાતી ધૂળમાં આળેાટી રહ્યું હતું. સેવા કરવા આવેલા રાજાએ જેના ચરણ કમલને મહાષ્ટથી જેઇ શક્તા હતા તે જ ચરણેા આજે શિયાળા સૂધી રહ્યા છે.
ગૌરવપૂર્વક જે પહેલા વિમાનમાં ફર્યા કરતા હતા તે અર્જુન અહીં ગરીબની ઉંચ ઉંઘી રહ્યો હતા. રાહુ બનેલા જેના ખાહુએ શત્રુના યશચંદ્રને ગ્રસી જતા હતા તે પણ વિલ ખધુના આદેશથી આજે ક્લેશ સહન કરી રહ્યા હતા.
અમારી ગાઢમાં રમત કરનારા આ બન્ને નાના ભાઈએ આજે દરિદ્ર મુસાફર બનીને ધરતીની ગેાઢમાં પેાઢી રહ્યા છે.
. જેના ખેાળામાં સૂઈને – ૨મીને મેટા થયેલા એ માત્તા કુંતીને અમે ધરતી ઉપઃ સુવાડી દીધા. અરે રે !
અને શિષિરના ફુલ જેવી સુકુમાર આ દ્રુપદ રાજાની રાજપુત્રી ભૂમિ ઉપર કષ્ટની