Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ
વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ તા. ૧૬-૩-૯૯ :
૨ ની ભીડ જામતી હતી. આ મહોત્સવ અને ઉપધાનનાં બારેજા ખાતે એક સંભારણ આ બની ગય ૪૭ દિવસ સુધી કઈને કઈ પણ જાતની તકલીફ વગર ઉપધાન તપની જ પૂર્ણાહુતિ થઈ છે.
* આ ઉપધાન તપમાં ૭ વર્ષ થી માંડીને ૭૦ વર્ષ સુધીનાં ભાગ્યશાળીઓ જોડાયા છે ઉપધાન ૮૫નાં આજકે મુંબઈ નિવાસી મણુંબેન મુલચંહજી સંઘવી, ઉમેઠમલજી જ કુટરમલજી કુઠનમલજી, કાંતિલાલ સાકળચંદજી ગોરધનદાસ છોટાલાલ, નરેશભાઈ * જમુભાઈ દલાલ, ચંચળબેન બાબુલાલજી ઉદાર ત્રિલે લાભ લીધો હતે.
શેઠ મોતીશા લાલબાગ-મુંબઈ–અત્રે પૂ. આ. શ્રી વિ. અમરગુપ્ત સૂ મ., ૬ પૂ આ. કશી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ, પૂ. મુ. શ્રી સુભદ્ર વિ. મ., પૂ. સા. શ્રી પરમછે પ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ.. પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી મના
સંયમ જીવનના ૪૩ વર્ષ પૂર્ણ અને ૪૪ વર્ષમાં પ્રવેશ ફા. સુદ ૨+૩ ગુરૂવાર તા. ૨ ક ૧૮-૨-૧૯ના હોઈ તે પ્રસંગ મહા વ8 ૦)) થી ફો. સુઢ ૨+૩ સુધી ૪૫ આગમ પૂજા આ ત્રણ વિભાગમાં પૂજા તેમજ પ્રવચન આંગી વિ. ઉત્સવ યોજાયે હતો. - સુરત-અત્રે ત્રિકમનગર ખાતે પૂ. ગણિવર્ય શ્રી યશોરત્ન વિ. મ. ને પૂ આ શ્રી વિ. જગવ લભ સૂ. મ.ની નિશ્રામાં ફા. વ૮ ૩ ના પંન્યાસ પકવી થઈ.
- વડા ચૌટામાં પૂ. પં. શ્રી મુકિતદર્શન વિ. મ. ની નિશ્રામાં તા. ૨૧-૩-૯૯ ના છે ૨ બાલક બાલિકાની ચીત્યપરિપાટી જાઈ.
મુંબઈ–કાંદીવલી–શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયથી બોરીવલી શ્રી મહાવીર છે સ્વામી જિનાલય સુધી કાંદીવલીના આંગણે પ્રથમ જ વાર દશ-દશ મુમુક્ષો તેનોની
વષદાન યાત્રા તેમજ બહુમાન સમારંભ પોષ સુઢિ ૭ શુક્રવારના રોજ કાંઢીવલીથી ૬ મુમુક્ષુરને શેઠશ્રી સેવંતિભાઈ (ધાનેરાવાળા)ના સહપરિવાર તેમજ અન્ય મુમુક્ષારોની છે ર વષીદાનની યાત્રા રાજમાર્ગે થઈ ચંદ્રાવરકરલેન મથે પુરી થઈ. ત્યાર બાદ પ. પૂ. મુ. આ જ શ્રી જિનદર્શન વિ. મ. સા. મંગલાચરણ પ્રવચન ફરમાવેલ. ત્યાર બાદ દિક્ષાર્થીઓનું જ બહુમાન થયેલ. કક્ષાથી તરફથી ૧૧ હજાર રૂા. શુભ ખાતે આપેલ. ત્યારબાદ જુઠા છે જુઠા પુન્યશાલીઓ તરફથી ૧૦ રૂ.નું સંઘપૂજન થયેલ. બહારથી પધારેલ પુન્યામા- છે એની ભકિત થયેલ.
મુંબઈમાં પણ ૨૭ ડીસેમ્બર પિોષ સુઢ ૯ ના રવિવારના રોજ ભવ્યાતિભવ્ય કે સેવંતીભાઈ આદિને વષીદાનનો વરઘે વિશેષ પ્રકારે નીકળેલ. પોષ સુત્ર ૯ રવિવારના ર