Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) દિ ૬ માહ સુ. ૮ સુધી અષ્ટાદ્ધિક મહોત્સવ, ૬૭ છોડનું ઉજમણું ૧૧ રંગોળી બે જ્ઞાન- છે છે ઠર્શનચારિત્રનાં ઉપકરણની ગોઠવણ સાથે નકકી થયે જોત જોતામાં વિવસે નજદીક જ આવી ગયા. અને માહ સુ. ૧ નાં માલારોપણની ઉછામણી શરૂ થઈ હતી. અને ન ૬ ધારેલી ઉપજ દેવદ્રવ્યની થઈ હતી. તે જ કિવસથી મહાત્સવની શરૂઆત બારે ૨ ક. ૪ પંચકલ્યાણક પૂજા વસુમતીબેન શાંતિલાલ અંબાલાલ તરફથી રાત્રે ભાવના.
- માહ સુ. ૨ નાં નવપત્રની પૂજા સંઘવી રમેશચંદ્ર મણીલાલ શ્રોફ તરફથી માહ સુ. ૩ નાં ભવ્ય ૫૬ દિકુમારીકા સાથે સ્નાત્ર મહોત્સવ રમીલાબેન પ્રવીણચંદ્ર તરફની માહ સુ. ૪ નાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન હસમુખલાલ કેશવલાલ શા. તરફથી આ માહ સુ. ૫ નાં સવારે કુંભ સ્થાપન-દીપક સ્થાપન-જવારા પણ કમલબેન કરશન
ભાઈ તરફથી અને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શા. વિનુભાઈ રતિલાલ તરફથી તથા ર. જ રોજ રાત્રે ભાવના મહા સુ. ૬ નાં માલારે પણ ભવ્યાતિ ભવ્ય વરઘેડે જેમાં ભુગર૬ વાળા-ઈદ્રવજ–ઘેડા વિરમગામ શરણાઈવાળ ૨૨ ઉંટગાડીઓ શણગારેલ વિ.નગરનું જ 2 અજટા બેન્ડ રાજ સિંહાસનવાળી ગાડી રાસ મંડળી મુંબઇથી બુદ્ધિસાગર બેન્ડ ૨. છે. પાર્લા અને બે રથ સાથે સવારે ૮-૩૦ કલાકે ચઢયો હતો. બપોરે ૧ કલાકે ઉતર્યો છે જ હતે બપોરે સ્વામી વાત્સલ્ય પછી શ્રી અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર ભણાવાયેલ.
માહ સુ. ૧૦ નાં સવારે ૮-૩૦ કલાકે વાજતે-ગાજતે કુમારશાળામાં રામચંદ્ર કે ૨ વાટીકામાં ભવ્ય સમીયાણમાં માલારોપણને વરઘોડે નિકળ્યો હતો અને બરાબર 8. એ સવારે ૯ કલાકે માલાસે પણની વિધિ શરૂ થઈ હતી અને બપોરે ૨ કલાકે પૂર્ણાહૂતિના જ છે આરે આવીને ઉભી અને તે જ દિવસે ગુરૂ પૂજનનું ઘી પર હજારો રૂા. બેલને ૪ ૨ ભાગ્યશાળીએ લાભ લીધે હતે જ રાત્રે ભાવના માટે રેડીયો સ્ટાએ મુકેશ છે નાયક પોતાની મંડળી સાથે લોકોને ગાંડાધેલા કરી દીધા હતા.
વિધિ વિધાન માટે જામનગરથી નવીનભાઈએ બધાને તરબોળ કરી દીધા હતા જ પ્રભુજીને ભવ્ય અંગરચના થઈ હતી આખું ગામ તથા જિનમંદિર દેવ વિમાનની જેમ શણગારવામાં આવ્યા હતાં. રચનાએ હાલતી ચાલતી તો મહોત્સવનું આકર્ષણ છે બની ગયુ હતું. આ ઉપધાન તપ નિમિરો બારેજાનાં અઢારે કોમમાં બુદ્ધિની પ્રભા- છે. વનાનાં પેકેટ આપવામાં આવ્યા હતા, માળનાં વિસે મંડપ પણ નાનો પડયો હતો. આ છે આ મહોત્સવમાં બહારગામથી લોકોનો મેળો જામતો હતો બારેજાનાં ઇતિહાસમાં હું સૌ પ્રથમ વખત આ ઉપધાન તપનું આયોજન થયું હતું અને કાર્યકર્તાઓ ત્સાહ છે સાથે ભક્તિ કરી હતી. દર રવિવારે તપસ્વીઓને રાતા પુછવા પણ ૫૦૦ થી ૭૦૦