SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) દિ ૬ માહ સુ. ૮ સુધી અષ્ટાદ્ધિક મહોત્સવ, ૬૭ છોડનું ઉજમણું ૧૧ રંગોળી બે જ્ઞાન- છે છે ઠર્શનચારિત્રનાં ઉપકરણની ગોઠવણ સાથે નકકી થયે જોત જોતામાં વિવસે નજદીક જ આવી ગયા. અને માહ સુ. ૧ નાં માલારોપણની ઉછામણી શરૂ થઈ હતી. અને ન ૬ ધારેલી ઉપજ દેવદ્રવ્યની થઈ હતી. તે જ કિવસથી મહાત્સવની શરૂઆત બારે ૨ ક. ૪ પંચકલ્યાણક પૂજા વસુમતીબેન શાંતિલાલ અંબાલાલ તરફથી રાત્રે ભાવના. - માહ સુ. ૨ નાં નવપત્રની પૂજા સંઘવી રમેશચંદ્ર મણીલાલ શ્રોફ તરફથી માહ સુ. ૩ નાં ભવ્ય ૫૬ દિકુમારીકા સાથે સ્નાત્ર મહોત્સવ રમીલાબેન પ્રવીણચંદ્ર તરફની માહ સુ. ૪ નાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન હસમુખલાલ કેશવલાલ શા. તરફથી આ માહ સુ. ૫ નાં સવારે કુંભ સ્થાપન-દીપક સ્થાપન-જવારા પણ કમલબેન કરશન ભાઈ તરફથી અને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શા. વિનુભાઈ રતિલાલ તરફથી તથા ર. જ રોજ રાત્રે ભાવના મહા સુ. ૬ નાં માલારે પણ ભવ્યાતિ ભવ્ય વરઘેડે જેમાં ભુગર૬ વાળા-ઈદ્રવજ–ઘેડા વિરમગામ શરણાઈવાળ ૨૨ ઉંટગાડીઓ શણગારેલ વિ.નગરનું જ 2 અજટા બેન્ડ રાજ સિંહાસનવાળી ગાડી રાસ મંડળી મુંબઇથી બુદ્ધિસાગર બેન્ડ ૨. છે. પાર્લા અને બે રથ સાથે સવારે ૮-૩૦ કલાકે ચઢયો હતો. બપોરે ૧ કલાકે ઉતર્યો છે જ હતે બપોરે સ્વામી વાત્સલ્ય પછી શ્રી અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર ભણાવાયેલ. માહ સુ. ૧૦ નાં સવારે ૮-૩૦ કલાકે વાજતે-ગાજતે કુમારશાળામાં રામચંદ્ર કે ૨ વાટીકામાં ભવ્ય સમીયાણમાં માલારોપણને વરઘોડે નિકળ્યો હતો અને બરાબર 8. એ સવારે ૯ કલાકે માલાસે પણની વિધિ શરૂ થઈ હતી અને બપોરે ૨ કલાકે પૂર્ણાહૂતિના જ છે આરે આવીને ઉભી અને તે જ દિવસે ગુરૂ પૂજનનું ઘી પર હજારો રૂા. બેલને ૪ ૨ ભાગ્યશાળીએ લાભ લીધે હતે જ રાત્રે ભાવના માટે રેડીયો સ્ટાએ મુકેશ છે નાયક પોતાની મંડળી સાથે લોકોને ગાંડાધેલા કરી દીધા હતા. વિધિ વિધાન માટે જામનગરથી નવીનભાઈએ બધાને તરબોળ કરી દીધા હતા જ પ્રભુજીને ભવ્ય અંગરચના થઈ હતી આખું ગામ તથા જિનમંદિર દેવ વિમાનની જેમ શણગારવામાં આવ્યા હતાં. રચનાએ હાલતી ચાલતી તો મહોત્સવનું આકર્ષણ છે બની ગયુ હતું. આ ઉપધાન તપ નિમિરો બારેજાનાં અઢારે કોમમાં બુદ્ધિની પ્રભા- છે. વનાનાં પેકેટ આપવામાં આવ્યા હતા, માળનાં વિસે મંડપ પણ નાનો પડયો હતો. આ છે આ મહોત્સવમાં બહારગામથી લોકોનો મેળો જામતો હતો બારેજાનાં ઇતિહાસમાં હું સૌ પ્રથમ વખત આ ઉપધાન તપનું આયોજન થયું હતું અને કાર્યકર્તાઓ ત્સાહ છે સાથે ભક્તિ કરી હતી. દર રવિવારે તપસ્વીઓને રાતા પુછવા પણ ૫૦૦ થી ૭૦૦
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy