Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ
વર્ષ-૧૧ અંક-૨૯/૩૦ તા. ૧૬–૩–૯ :
અને પાછો થોડી વારમાં કુતરાની પૂંછડી જે તે પાછો આવ્યો અને પૂછવા છે માંડ કે- “હે ભદ્રંભદ્ર ! માની લો કે એકતિથિ કે બે તિથિ બંને પક્ષવાળાને સોમવાર છે કે મંગળવાર છોડીને ૨૦૨૦ના પટ્ટક સિવાય શાસ્ત્રીય આરાધના કરવી હોય અને એક જ જ દિવસે કરવી હોય તે તમે શું રસ્તે બતાવે ? આ તે જાણવા જ પૂછું છું.
આપણે કંઈ કેઈને આચરણ કરાવવું નથી. આ તે જાણેલું કામ લાગે. તમારા જ્ઞાનને જ જેટલો લાભ લેવાય એટલે તે સારે ને ? છે અરે વાહ ! તારા ભેજામાં આવા તરંગો ક્યાંથી ઉઠે છે એજ નથી સમજાતું. છે એ કોઈ રસ્તે હોય જ નહિ છે પણ નહિ.
પણ મને મળે છે. તે બતાવ.
જુઓ, આપણે અત્યારે બધા ય પાંચમની સંવત્સરીને બદલે એથની ચાલી રહી છે શું છે તેના કરતા રીજની જ કરી નાંખીએ તે કેઈને કશો જ વાંધો ન આવે અને બધુ છે. કામ એક જ દિવસે બરાબર બંધ બેસતુ થઈ જાય. સેમવારે ય નહિ કે મંગળવારે ય એ નહિ બધાની સંવત્સરી ત્રીજને રવિવારની અને આ માર્ગ પાછો શાસ્ત્રીય પણ છે છે કેમકે “અંતરા વિ સે કમ્પઇ” અંદરની તિથિએ પણ સંવત્સરી કપે છે અર્થાત્ થના છે ર કપે છે તે તેમાથી અંદરની તિથિ ત્રીજ છે ત્યારે પણ સંવત્સરી કપે છે પાંચમની ? છે તે કઈ હિસાબે કપે જ નહિ અને પછી તે ત્રીજની સંવત્સરીના લીધે માસી અને જ છે પખી પણ ચીકશને બદલે તેરસની કરી નાંખવાની અને ચૌઢશને છેલો દિવસ ગણ- ર કે વાને. માંગલિક પ્રતિક્રમણ બારસના અને બીજના કરવાનું અને પછી ભલેને ગમે ત્યારે આ જ બે પાંચમ આવે કે બે ચેાથ આવે કોઈ જ ગરબડ ન થાય.” મારી આ વાત સાંભળતા છે ભદ્રંભદ્ર સહેજે મલકાતા હતા એટલે મને લાગ્યું કે મારી આવી ધારદ્વાર દલીલથી આ સકલ સંધમ હમણાં જ એક્તા આવીને ઉભી રહેશે. અને એ સંપૂર્ણ એકતાને યશ ૨. મુગટ મારા શિરે ચડશે. પણ... પણ....
ભદ્રમ કહે-મૂરખ !
આપને બે પાંચમ આવે, બે ચોથ આવે કે પછી બે ત્રીજ આવે અને ત્રીજો ક્ષય પણ આવે. ત્યારે તે કશો વાંધો નથી. મૂળ વાંધો એ છે કે ત્રીજની સંવત્સરી માન્યા પછી પણ જયારે ભા. સુદ ૩ બે આવે કે ત્રીજને થાય આવે ત્યારે તે લેકે પાછા પિતાની જાત ઉપર જઈને ભા સુઢ બે ત્રીજને બદલે બે બીજ કરવા માંડશે, ત્રીજના ક્ષયે બીજને ન કરતા એકમને ક્ષય કરવા માંડશે એ દરેક વખતે તે લેકે