Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ખાટું ન લગાડતા હે ને... છે
' –ભદ્રંભદ્ર દિ કાકાકાકી હજ
એકનાને મહમદ તઘલખી વિચાર, ત્રીજની સંવત્સરી છે તમને એક ખાનગી (ખાંડથીઃખાનગી) વાત કહુ. પણ તમારે મનમાં જ રાખવાની છે જ હોં ને? કે મને એવા ઉડતા ઉડતા સમાચાર મલ્યા છે કે–મેં જ્યારે અમારા પક્ષ સામે લેખે છે ૨ લખ્યા ને ત્યારે અમારા પક્ષના બે–ચાર સૂરતી લાલાઓ એક વિદ્વાન આચાર્ય ભગવંત છે પાસે જઈને ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. પણ હવે સામા પક્ષ સામે લખું છું, ત્યારે જ જ તેમને મજા આવે છે, હું ગમું છું. અને આ લેખો ગમે છે છતાં એજ આચાર્ય ભગ- ૨ ૬ વંત પાસે જઈને તેએા વખાણ કરતા નથી પાછા, એમની આ સ્થિતપ્રજ્ઞતા બદલ મને છે માન ઉપજે છે.
સો વાતની એક વાત આ લોક સહિત તમામે તમામ મારા વાંચકેએ જ કેની સામે લખું છું તે જેવા કરતા શું અને કેવું લખું છું એજ જોવું જોઈએ. જ એ લોકેની એક વાત મને મંજુર જ નહિ કબૂલ-મંજુર છે કે-“મારે આપણા ૨ પક્ષનું જાહેરમાં ખંડન થાય તેવું લખવું ના જોઈએ. પણ સાથે સાથે મારી એક છે શરત પણ જણાવવી મને ઉચિત લાગે છે કે- હું લખું તેને સારું પાડવાનું કામ જ કોઈએ કરવું ના જોઈએ. હું જે લખું છું તેવું જ કામ તે લોક કરવા લાગે છે પણ આ ૬ એમ નહિ કરવું જોઈએ.” છે અરે ભદ્રંભદ્ર! આ કેવું? તમે લખે છે પછી પ્રસંગ બને છે કે પ્રસંગ બને છે છે છે પછી તમે લખો છો ? હકિકત શું છે?
મૂંગે રેને, ડેબ જેવા. ઈ લેકેને વિચારવાની તક તે રહેવા દે. ૨. તે આ તે એવું થયું કે લોકે પહેલા ખંડન કરવા જેવી પ્રવૃત્તિ કરે છે છે ત્યારે આપણું પક્ષનું ખરાબ દેખાય તેવું કઈ નથી વિચારતું અને પ્રસંગ વિતી જ
ગયા પછી તમે લખો તો જ તે આપણા પક્ષનું ખંડન કર્યું ગણાય છે. પહેલેથી એવા ? છે પ્રસંગો જ કરવા નહિ જોઈએ ને ? હકિકતમાં તે ભદ્રંભદ્ર એ લોકો જ ગણવા જોઈએ છે ર કેમકે તે જ લેકે આવા નિમિત્ત આપે છે.
પાછો તું બેલ. તને બોલ્યા વગર ચાલતું નથી કેમ?
પણ સાહેબ ! એમ સંઘ સેવકના નામની પત્રિકાઓ જ્યારે બહાર પડતી ૨ ૬ હતી. ત્યારે કેમ કેઈ કશી તપાસ કરાવતા નો'તા ?
I
!