Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક ચિંતનનો ચંદરવો જ
–પૂ. સા શ્રી અનંતગુણશ્રીજી મ. જાહ-૪ કલાક કામ કડક ૦ સદગુરૂ મુખે શ્રી જિનવાણીનું શ્રવણનું ફળ – વાત વાતમાં ગુસ્સ કરવાની કુટેવ છે
ટળી જાય, અક્કડતા :- મનમત્તતા નાશ પામે. કપટજાળમાં કઈને ફાવે નહિ, નાશવંતા પઢાર્થોના લોભમાં સારાસારના વિવેકને ભૂલે નહિ, રાગમ મુંઝાય નહિ, દુશ્મન ઉપર પણ છેષ ન કરે, કજીયા-કંકાસ ન કરે, ખોટા આઇ. ન મૂકે, કે પર નિંદાથી આ રહે, સ્વપ્રશંસાનો પડછાયો ન લે, સુખમાં છાકટ ન બને, દુઃખમાં દીનતા ન ધરે, માયાપૂર્વક મૃષાભાષણ ન બોલે. સંતેષ - રસદાચાર –
ન્યાય – નીતિ – પરોપકારને ધારણ કરે • દુનિયાના પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ નાશ પામે તે સંસાર જીતી ગયા -
તરી ગયા સમજો ! બધા જ ઉપદ્ર મારાપણુની બુદ્ધિના જ છે. ૦ મનુષ્ય જન્મની સાચી સાર્થક્તા, જન્મરહિત થવામાં છે. જન્મરહિત થવાની
આ ઈચ્છો જન્મે તેને દરિદ્રતા “આશીર્વા, લાગે, શ્રીમંતાઈ “શ્રાપ લાગે. ક ૧ જન્મરહિત થવા પુરૂષાર્થ કરે તે જ સાચો ધર્મ ! _૦ જીવનમાં પ્રગતિની આગેકૂચ ચાલુ રાખવી છે તે ઉતાવળા થશો નહિ, આકરા છે
થશો મા, અધીરા બનશે નહિ, અકળામણ કરશો નહિ. કારણ ઉતાવળ, આકરા
પણું, અધીરાઈ, આવેશ, અકળામણ એ સફળતાને ઝુંટવી દેનાર દોષે છે. ૦ મહાધતા ટળે તે જ સાચી દષ્ટિ પ્રાપ્ત થાય. તે માટે વિવેક ખૂબ જ જરૂરી છે. - વિનય - વિવેક – લજજા અને મર્યાદા : એ જીવનનાવને તરવા માટે દીવાદાંડી
સમાન છે. જીવનનૈયાને સન્માર્ગગામી બનાવનાર છે. દેહ રૂપ દેવાલયને પવિત્ર રાખવા માટે દુર્વત્તિ, વિકાર, વાસનાઓ, પ્રમાઢ,
કામ-ક્રોધાદિ, ભ્રષ્ટ બુદ્ધિથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. - મન, વચન અને કાયાનું સાચું ફળ હોય તે શ્રી જિનેશ્વર દેવનું સ્મર ગુ. સ્તવન
અને પૂજન કરવું. - ભગવાન પાસે માગણી કરવી તે એક જ કરવી કે આપની કૃપાથી આપને વિષેની ૨
મારી ભક્તિ સમુદ્રના પાણીની જેમ હંમેશને માટે અક્ષય હો ! ૦ દુનિયાના બધા પદાર્થો ચાલ્યા જાય, પિતાના પણ પારકા થઈ જાય, આપત્તિની જ
વણઝારો આવતી હોય, સુખનું તે સ્વપ્ન પણ જોવા ન મળે તેવા પ્રસંગે પણ મારા હૈયામાં સુદેવ - સુગુરૂ – સુધર્મનો જ વાસ હાજા !