Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે આ કાયાએ જીવને જોઈએ તેવું સુખ બહયું નથી. અવસરે અવસરે દુઃખમાં નાખ્યું છે.
આથી, તારણ કાઢતાં અંતે જણાય છે કે ૬ શરીરમાં રહેલા જીવને સુખ મળવું તદ્દન અસંભવ છે જે જીવ અશરીરી અને છે તે જ સુખ પ્રાપ્ત કરી શકે. હવે, ઉદ્યમ કરે જઈએ અશરીરી બનવાને શરીર
બનવાથી સુખ ન મળ્યું તે હવે, અશરીરી બનવાથી અવશ્ય સુખ મળશે. ૨. મધુરમ
– રવિ-શિષ્ય છે કરનારને સજા ક્ષમા આપશે.
C/૦. જૈન શાસન
કથાનક છે કે અરય લીલીછમ વનસ્પતિઓથી શોભતું હતું. વચ્ચે વચ્ચે નાની-મોટી છે પર્વતની હારમાળાઓ હતી. આવા કઈ પર્વતની તળેટીમાં વસતા ગેળ, સુવાળો, છે કાંઇક ભૂમિમાં ઢબાયેલો અને ચકચકત. જેતા ગમી જાય તે, નાનકડે મગ આદિના છે ઘણા જેવો શ્યામ પથ્થર ખીલખીલાટ હસતે હતે. રમતે હતો. * આ શ્યામ પથ્થરને ચળકાટ, અને મુખડાની મુશ્કાન જોઈ અન્ય સાથીદારોએ પૂછયું ભાઈ આટલો બધો ખુશખુશાલ કેમ છે ?
* મગ જે શ્યામ પથ્થર ગર્વથી બોલ્યા “ગમે તેવો ધોધમાર જળ પ્રવાહ વર્ષે છે તે પણ હું ભીંજાઉ નહિ. મારી કાંકરી પણ કઈ બેવરી શકે નહિ, ભેદી શકે નહિ આ વિશ્વમાં એ કઈ મધ નથી કે જે મારું અસ્તિત્વ નાશ કરી ખકે.
" અભિમાન યુક્ત વાણી સાંભળી સવક નામનો મહા મેઘ વિચારવા લાગ્યો, અરે ! આ મગને જાણે આટલે બધે કુદે છે. હમણાં જ તેને રફેફે કરી ' , તેને ૨ કે ગર્વ ચપટીમાં ઉતારી દઉં. હજી એ મને ઓળખતા નથી. અને નિશ્ચય કરી તે વર્ષવા લાગ્યો. સાત-સાત દિવસ અને રાત પર્યત મુશળધાર પ્રમાણમાં વર્ષવા લાગ્યા. સતત 3 મહાવૃષ્ટિ ક્ય બાઢ સવર્તક મેઘે પિતાની મેઘ ગર્જને ધીમી પાડી બંધ કરી. આ 9
મગશેળીઓના કુરકુરચા ઉડી ગયા હશે. ટ્રેકહેડા થઈ ગયા હશે તેને હવે ક્યાં છે કે ગત તેનું અસ્તિત્વ નાશ થઈ ગયું હશે.
મહા મેઘની વૃષ્ટિ બંધ થઈ. સર્વા પાણી પિતાપિતાના સ્થાને જવા લાગ્યું. શ્યામ જ ચળકાટ કરેલે મગશેલીઓ ત્યાંને ત્યાં તે જ સ્થિતિમાં હસતે બેઠો હતે. વધુ પ્રકાશજ માન અને ઉજળો થયેલો મુગલ ગર્જના કરીને કહેવા લાગ્યું અરે મહા તાંડવ ૨ મચાવનાર પુષ્પરાવર્તક ! મને જોઈ લે. હું જેવો છું તે જ છું. નથી ભી જાયે કે નથી ભેંકાય. તું શા માટે વર્ષ તે બંધ થઈ ગયો. * જમાવ તારી શકિત અને મને ? પરાસ્ત કર. અરે ! તલના ફેરાના ત્રીજા ભાગ જેટલા પણ હું ભેઢા નથી કે આ છે