Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
વર્ષ ૧૧ અંક ૨૭/૨૮ તા. ૨-૩-૯૯ :
: ૬૪૧
૨ ઉપ૨ પણ અધિકાર નથી તે મને શરતમાં મૂકી જ શી રીતે શકે ? કે જેથી હું હારી જ જ ગયેલી ગણાઉં ? હે સભાસદે ! તમારા અંતરથી વિચારીને કહે.
હવે કણે કહ્યું – “આખુ રાજ્ય હારવામાં દ્રૌપદી પણ હરાઈ જ ગયેલી છે છે અને તે સભાજનો ! તમને એક વઝા દ્રૌપદીને બલ્કારે સભા વચ્ચે લવાઈ તે ગમ્યુ ન હોય પણ છે તેમાં કશું અજુગતું નથી બન્યુ. લોકમાં સ્ત્રીને એક જ પતિ હોય છે જ્યારે અનેકની
પત્ની બનેલી આ વેશ્યા જ છે. અને વેશ્યાને એક વચ્ચે કે નગ્નપણે સભામાં લાવવામાં છે. અજુગતુ શું છે ?”
આ સાંભળતાં જ સભાજને ઇ છેડાઈ ગયા. પણ દુર્યોધનના ભયથી કઈ કશુ જ બોલી શક્યા નહિ..
- હવે દુર્યોધને કહ્યું – “ઢી પઢીને તે મેં જીતી લીધી છે. તેથી પિતાને સતી જ માનતી તેના આગળના (પહેલાના) પહેરેલા વસ્ત્રો ખેંચી કાઢીને ઠાસીના જીર્ણ-શીર્ણ વસ્ત્રો પહેરાવી દો.”
આરા થતાં જ દુઃશાસને દ્રૌપદીના નિતંબ ઉપરથી વસ્ત્ર ખેંચવા માંડયું.' . “ન નહિ.. આમ ના કરો.' આ રીતે તેના બંને હાથને અટકાવતી, કે છે પષતાને દીન મુખે જઈ રહેલી ઢી પઢીને લોકોએ જોઈ.
આખરે દુઃશાસન વસ્ત્રાહરણથી અટકો નહિ ત્યારે દેવતાના પ્રભાવથી ફરી જ પાછા વસ્ત્રોથી વીંટળાઈ ગયેલી દ્રૌપદીને દરેકે આશ્ચર્ય તથા આનંદ્ર સાથે જોઈ. અને છે ત્યાં વસ્ત્રોને ઢગલો જોતા દુઃખી થઈને દુઃશાસન દૂર ખસી ગયો. " , ફિ. રે હવે ક્રોધથી ધમધમી ઉઠેલા ભીમે કહ્યું, કે – દ્રૌપદીને વાળથી ખેંચી લાવનારના છે છે તથા વસ્ત્રાહરણ કરનારના હાથને જડમૂળમાંથી ખેંચી નહિ નાંખુ તે હું ભીમ નહિ. જ છે અને દ્રૌ પઢીને જાંઘ દેખાડનાર લંપટની તે જાંઘના આ ગઢાથી ચૂરેચૂરા કરી નહિ નાંખુ છે . તો હું ક્ષાવધમી ભીમ નહિ. દ્રૌપઢીને ખેંચીને લાવનારની તે છાતી ચીરી નાંખીને છે તેની છાતીના શેણિતથી આ ધરતીને હું સિગ્યા વગર રહેવાને નથી.”
ભી મની આ ખતરનાક પ્રતિજ્ઞાએ સભામાં સાટે બેલાવી દીધે.
હવે અત્યાર સુધી શાંત રહેલા વિદુરે કહ્યું – કે “ધુતરાષ્ટ્ર ! મેં પહેલા પણ છે આ દુષ્ટ દુર્યોધન જો કે તરત કહેલું કે આ પુત્ર કુળનો પ્રલયકાળ બનશે. આ જ છે નરાધમે છળ-કપટથી જુગાર જીત્યો છે, તેમની પત્નીને વાળ ખેંચીને વડિલો સામે લાવીને કે તેના અધેવસ્ત્રોનું હરણ કર્યું છે તેથી આ અસહ્ય પરાભવ ભીમ સાંખી નહિ જ છે ઇ શકે. આ એકલો ભીમ જ આ રાષ્ટ્રને દુઃશાસન, દ્રોણ, કર્ણ, દુર્યોધન, ભીષ્મ અને ૨ આ ધુતરાષ્ટ્ર વગરનું કરી નાંખશે. માટે હૈ ધુરાષ્ટ્ર ! હજી ચેતી જાવ. આ કુળપાશન છે