Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કા જ્ઞાનાતિશયશાલી મહાપ્રભુનાં કેવલજ્ઞાન કલ્યાણકના દિવસે “શ્રી સર્વજ્ઞાય નમઃ” છે જ નું ગાણું ગણાવાનું છે. અને એના આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મની શુદ્ધિ થાય છે.
ભવજલતારક પરમાત્માનાં નિર્વાણ (મેક્ષ) કલ્યાણકના પરમ પવિત્ર દિવસે “શ્રી... જ પારંગતાય નમઃ” ની નવકારવાળી ગણવાની છે. આ કલ્યાણકની આરાધના કરતા સઘળા છે આ અંતરાય કર્મ તુટી જાય છે.
- આમ ઘાતિકર્મનો નાચ મોટે ભાગે નામકર્મના રમકડાના મેહના કારણે ઘાતિકર્મ નાચી રહ્યા છે. આમ ઘાતિ અઘાતિ કર્મના નાશના ઈલમ તરકીબ સમાયેલી છે. આ અઘાતિકર્મના નાશને ઉપાય યવન કલ્યાણકની આરાધના અને બાકીન ચાર ઘાતિ- એ કર્મના નાશ માટે એક – એક કલ્યાણની આરાધના છે.
આવા ભવભયભંજન પ્રભુના જન્મ કલ્યાણકને જન્મ જયંતિ બાલવું તે પણ દૂર પરમાત્માની ઘેર આશાતના છે. સંસારીઓ પણ પોતાના માતાને “પિતાની બાયડી ન કહેતા “માતા” કહે છે. બન્નેનો અર્થ એક જ છે છતાં “પિતાની બાયડી બોલવી એ પિતાની આશાંતના છે. એવી રીતે પ્રભુના કલ્યાણકને જયંતિ કહેવું એ પણ આશાતના છે. એ દરેકે નોંધ લેવા જેવું છે. ભગવાનનાં પાંચે કલ્યાણકના વખતે ચૌટે રાજઆ લોકના જીવો, નારકી અને નિગઢના પણ સુખ પામે અને શાંતિ અનુભવે છે.
- અતિશય તેને કહેવાય જે આપણા કેઈના બુદ્ધિમાં મગજમાં ન બેસે. પરમાત્માછે ના જન્મથી ચાર અતિશય, દેવે કરેલા ૧૯ અને કર્મ ખપ્યાથી છે અતિ હતા. આ બધાનો ઉલ્લેખ સમવાયાંગસૂત્રમાં છે. અતિશયને સમજવા માટે બુદ્ધિ અને કુદરત ગુલાંટ મારે છે. “જયતિ” એ પરદેશી ભાડૂતી શબ્દ. કલ્યાણક શબ્દનું ઘણું મહત્વ છે.
કલ્યાણક એટલે જેના આરાધવાથી આરાધક આત્માના કર્મ રૂપી કલ્યાણ થાય છે છે એટલે કલ્યાણકારી એજ કલ્યાણક. અને એ તિર્થંકર પરમાત્માના જ હે ય છે. તે છે આવા કલ્યાણકારી કલ્યાણકેની સવિધી ઉપાસના આરાધના કરી શાશ્વતાનંદને પામે છે એજ શુભાભિલાષા છે
જ શાસન સમાચાર સુરત - રાંદેર રોડ – અત્રે પૂ. પં. શ્રી પુણ્યરત્ન વિજયજી મ. આઢિની જ નિશ્રામાં પાઠશાળા સંમેલન થયું પૂ. શ્રી વક્તવ્ય થયા શ્રી નરેન્દ્રભાઈ કામદ્યારે બાળકેછે ને મનનીય સમજણ આપી હતી શિક્ષણ મંત્રી જયકુમારભાઈના હસ્તે શિક્ષકોનું સન્માન ૨ થયેલ શિક્ષક બાલુભાઈએ સંચાલન કર્યું હતું.
સુરત :- અત્રે પૂ. આ. શ્રી ઓમકાર સૂ. આરાધના ભવનમાં મહોત્સવ સાથે : ૭ દીક્ષાઓ પૂ. આ. શ્રી વિજય, જયેષસૂ. મ. આદિની નિશ્રામાં થઈ છે.