Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
થાય તે વાત સમજવી પડે તે માટે જ્ઞાન જરૂરી છે. સમજ્યા પછી ઈચ્છા નિરોધ ઇ રૂપ તપ કરવો પડે. આ ઉપવાસાદિ બાહ્યતા તો તેનું સાધન છે. ગમે તેટલે મોટે જ બાહ્યતપ કરે પણ જે મોહજન્ય ઈચ્છાએ જીવતી અને જાગતી રહે છે તે બધો તપ 6 ૬ નકામો થાય, આત્માનું કલ્યાણ કરનાર ન થાય, વખતે નુકશાન કરનારે. પણ થાય છે
અને આત્મામાં નવાં નવાં કર્મોને આવતાં રેહનારું સંયમ છે. જે નવાં કર્મો આવતાં તે આ રેકાય નહિ અને જુનાં કર્મો જાય નહિ તે મોક્ષ થાય? નવાં આવતાં કર્મો રેકાય છે
શી રીતે, જુનાં કર્મોનો નાશ થાય શી રીતે તેની સમજણ આવ્યા વિના કામ ચાલે? હું ર દુનિયામાં પણ તેમે બધા જે કામ સિદ્ધ કરવું હોય તે તેનું જ્ઞાન મેળવવું જરૂરી જ માને છે અને તેથી તેમાં આવતા અંતરાયો, મુશ્કેલીઓને દૂર કરવા પ્રયત્ન કરે છે જ તે સફળતા પણ પામે છે. તે જેને મોક્ષ જ જોઈતું હોય તે તેને સંસારનાં ૨ કારણે અને મોક્ષનાં કારણે સમજવાં પડે, સંસારનાં કારણે દૂર કરવા પડે, મેક્ષનાં ૨ કારણે આચરવાં પડે. આજ્ઞા મુજબ તપનું સેવન કરવું પડે જેથી આત્માને લાગેલાં જ
જુનાં કર્મો ઉખડી ઉખડીને જાય અને નવાં કર્મો ન આવે તે માટે સંયમનું પૂરેપૂરું છે :પાલન કરવું પડે. સંયમમાં મન-વચન અને કાયાના યોગને કાબૂમાં રાખવા પડે છે, છે અને ભગવાનની આજ્ઞા મુજબ પ્રવર્તાવવા પડે જેથી નવાં કર્મો એવાં ન બંધાય કે છે જે સંસારમાં ૨ખડાવે. કર્મ બંધાવાનું કામ તે ચાલુ છે પણ આત્માના પરિણામજ વિચાર સુધરે તે કર્મ રસ-કસ વગરનાં અને અપસ્થિતિવાળાં બંધાય.
આજે મોટાભાગને જ્ઞાનની જરૂર નથી તપે તે લગભગ ફાવત નથી. હજી ૬ ૬િ કદાચ બાહ્યતપ કરે પણ અત્યંતર તપની વાત તે ફાવે નહિ અને જીવન તો એવું છે ર સ્વચ્છંદી બની ગયું છે કે સંયમ તે આવે જ ક્યાંથી ? માત્ર આ એક મનુષ્યજન્મ છે
જ એ મઝે છે કે જીવ ધારે તે આ ત્રણેને મેળવી શકે. દેવજમમાં હજી સમ- ક
જણ મળી શકે પણ ત્યાં તપ પણ ન થાય અને સંયમ પણ ન પામી શકે. માટે જ 9 ૨ જેટલા સમ્યગ્દષ્ટિ દેવ હોય છે તેમને દેવલોક પણ જેલ' જેવો લાગે છે, લાંબુ ૨ આયુષ્ય પણ બંધનરૂપ લાગે છે અને ત્યાંનાં સુખ ભોગવવાં પડે તે ન છૂટકે કમને છે જ ભોગવે છે. તેવી રીતે નરકમાં રહેલા સમકિતી આત્માઓ પણ ત્યાંના દુઃખને મઝેથી છે કે વેઠે છે. પરમાધામી દેવે ગમે તેવી પીડા કરે તે પણ તેમના ઉપર જરાપણ રોષ છે ૨ નથી આવો. - કેઈ આપણને એક ન ગમે તેવી વાત કહે છે તેને ચાર ન ગમે એવી વાત ન જ