Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગુરૂ પૂજનનું દ્રવ્ય ગુરૂવૈયાવચ્ચ તરીકે ગણાય નહિ ને વપરાય પણ નહિ.
– લે. પ્રેમપ્રિય થઇ જ સમજ સમજ સાજ-2-
25 જૈન શાસનમાં અનેકાનેક ધર્મનુષ્ઠાને ભવ્ય જીવોના કલ્યાણ માટે તારક તીર્થ છે આ કર ભગવંતે એ બતાવ્યા છે. એ દરેક ધર્માનુષ્ઠાનો પરલોકને સાધી આપનારા છે એટલે જ છે કે સકલ કર્મના ક્ષય કરાવી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરલોકમાં સ્વર્ગાદિને ૬ છે પ્રાપ્તિ કરાવનારા છે.
પરંતુ તે ધર્માનુષ્ઠાનો તીર્થકર ભગવતોએ પ્રરૂપેલા આગમાદિ શાસ્ત્રોમાં કહેલી છે છે. વિધિથી કરવામાં આવે તો નહિતર એ ધર્માનુષ્ઠાને પરલોકના હિતને સાધી આપનારા
ન બને. આગમાત્રિ શાસ્ત્રોમાં કહેલી વિધિઓની જાણીબુઝીને સરીયામ ઉપેક્ષા કરવાપૂર્વક છે અનુષ્ઠાન કરવામાં આવે તો એ અનુષ્ઠાનો ભવ ભ્રમણામાં કારણ બને છે.
આજ વાતની રજુઆત સૂરિપુરન્ટર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. ગબિન્દુ ૪ ગ્રંથમાં કરે છે
પરલેકવિધી શાસ્ત્ર – પ્ર. નાન્યદપેક્ષત
આસ નભવ્ય મતિમાનું શ્રદ્ધા ધન સમન્વિતઃ
શ્રદ્ધા રૂપી ધનથી ચુકત – મતિમાન એવો આસન ભવ્ય જીવ પરલેક સાધક હું અનુષ્ઠાનમાં શાસ્ત્ર સીવાય બીજી કોઈ પણ લેક રૂઢી આદિની મોટા ભાગે અપેક્ષા રાખતે 8 છે નથી. આ પઠનું તાત્પર્ય આ પ્રમાણે છે –
શ્રદ્ધા ધનને ધારણ કરનાર (શ્રદ્ધાલુ) મતિમાન = માર્ગોનુસારી પ્રજ્ઞાવાળો એટલે ? છે કે સમ્યગદર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ મોક્ષમાર્ગને જ પુષ્ટ કરનારી બુદ્ધિવાળે એ જ
આસન - ભવ્ય = નજીકના ભાવોમાં જ મેક્ષે જનારો જીવ સ્વર્ગ - મેક્ષને સાધી આપનારા ધનુષ્ઠાન કરવામાં મોટે ભાગે શાસ્ત્રની અપેક્ષા રાખતા હોય છે એટલે કે શાસ્ત્રને અનુરારીને જ કરતે હોય છે..
શાસ્ત્રને છડી પોતાની મતિ ક૯૫ના કે સ્વછંદ બુદ્ધિથી ક્યારેય ધર્માનુષ્ઠાન કરે ઇ નહી.
જે શાસ્ત્રની ઉપેક્ષા કરી પોતાની મતિ કલ્પના કે સ્વ૨ઈપણે ધર્માનુષ્ઠાન કરે તે તે તીર્થકર ભગવતે પ્રરૂપેલા શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા વગરને છે સમ્યગ્દર્શનાદિ મોક્ષ આ માર્ગને નુકસાન કરનાર બને છે અને એ આસગ્નલ.વ્ય નથી પણ દુર્ગતિએના ઘણા ૨. જ ભવમાં ભટકનાર બને છે.