Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૨-૩૦ તા. ૧૬–૩–૯ :
- : ૬૮૭ દરેક વડીલોએ પિતાની ભૂમિકાને યોગ્ય પાંડવોને વનવાસમાં અપ્રમત રહેવા કે ૬ અંગે હિતશિક્ષા આપી. છે હદે શ્રીકૃષ્ણજીના કહેવાથી પાંડવોએ પાચાર–પગપાળા વનવાસને ત્યાગ ૨
કરી હાથી-ઘોડા–ર–વિમાનાદિ વાહનો દ્વારા નાસિક તરફ પ્રયાણ કર્યું. નાસિક પહોંચ્યા બાઢ માતા કુંતીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના મંદિરે દર્શન-પૂજનાદિ છે છે કર્યા અને માતા કુંતીના મહેલે કેટલાંક દિવસો પસાર કર્યા.
- હદે દુર્યોધને મેકલેલ પુરોચન નામના દૂતે આવીને યુધિષ્ઠિરને કહયું કે- ૨ છે “હે વડિલ ભ્રાતા ! મારા અપરાધને માફ કરો. હું દુર્જન શિરોમણું છું. મે તમને જે
ખોટી રીતે જુગારમાં છેતરીને હેરાન કર્યા પણ મારા. આ અપરાધને ભૂલી જઈ મને આ હું માફ કરીને તમે પાછા હસ્તિનાપુર પધારી ત્યાંનું રાજ્ય સંભાળી લે. અથવા તે ૨
તમે તમારા સત્યવ્રતના નિર્વાહને લીધે પાછા ફરી ના શકે તે વારણાવતી નગરે જઈ છે છે. સુખેથી રહે.”
યુધિષ્ઠિરે તે વાતને સ્વીકાર કરી વારણાવતી નગરમાં ભવ્ય પ્રવેશ સાથે છે, વસવાટ શરૂ કર્યો દુર્યોધને યુધિષ્ઠિરને જે જે જરૂર પડે તે દરેક વસ્તુઓ મોકલવા માંડી. છે આથી સુખેથી રહેતા યુધિષ્ઠિરની રજા લઈને શ્રી કૃણ માતાને જોવાની ઉત્કંઠાવાળી બેન ,
સુભદ્રા તથા અભિમન્યુને સાથે લઈ દ્વારિકા પાછા ફર્યા. અહીં સુખેથી દિવસે વીતી રહ્યા છે. માતા કુંતી દીન–અનાથને ઇચ્છા મુજબ દાન આપ્યા કરે છે.
એક દિવસ કાકા વિદ્વરે મોકલેલ દૂતે આવીને ધર્મપુત્રને કહ્યું કે- “ધૂતરાષ્ટ્ર પાસે છે છે બેઠેલા મેં દુધનને ગુપ્ત જયંત્ર રચતા સાંભળ્યો છે. તેણે પુરેચનને કહ્યું કે-પાંડવો છે જ્યાં સુધી જીવતા હશે મારા માટે રાજ્ય એક મૃગજળ જેવું સ્વપ્ન હશે. માટે પુરદિ ચન! વારણારતમાં રાજમહેલને અગ્નિ અડતાં જ સળગી ઉઠે તેવા શણ, રાળ તથા ૨ લાખ આદિથી ભરપૂર બનાવી દે અને કાળી ચૌઢશ (વદ ચૌદશીના દિવસે તારા બનાજ વટી વિનયથી વિશ્વાસુ બની ગયેલા પાંડવોને માતા તથા શ્રી પઢી સાથે સળંગાવી નાંખજે. આ
આમાં મને (વિદૂરને) કઈ વઢ ચૌદશે લાક્ષાગૃહ સળગાવાશે તે જાણી શકાયું નથી માટે છે તે તમે દરેક વઢઢશે સાવધાન બની રહેજો.”
કાનમાં ઝેર રેડે તેવા આ કાવત્રાની વાણીથી રેષાયમાન થઈ ગયેલા પાંડવોએ કાકા વિદૂરની વાતથી સાવધાન બની મહેલની ચકાસણી કરી જોઈ અને જયંત્ર સાચુ 1 પડયું. રાજમહેલ આખો લાક્ષનો બનેલો હતો.
હવે યુધિષ્ઠિરે કરેક ભાઈઓના અભિપ્રાય પૂછયા પછી છેલ્લે પિતે કહ્યું કે– ૨