Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૪૬ ]
—શ્રી રાજુભાઇ પંડિત
૪૬ પાંડવા લાક્ષાગૃહમાં
ઇ દ્રપ્રસ્થની વ્યિસભામાં સેગઠા હારી ગયા પછી હસ્તિનાપુરના રાજભવનમાં રડવાને અધિકાર ખાઇ બેસીને પાંચે પાંડવા શસ્રો લઇને વનવાસ ભણી ચાલી નીકળ્યું.. હસ્તિનાપુરના નરેશ હસ્તિનાપુરને છેડીને જઇ રહા હતા ન જાણે ફરી પાછા કારે ફરશે.
પડવાના વિયાગના વિરહાગ્નિથી દાઝી ઉઠેલા મન સાથે જ પાંડવાની પાછળ પાછા ભીષ્મ પિતામહ, દ્રોણચાર્ય, પાંડુરાજા, વિદુર, ધ્રુતરાષ્ટ્ર, સત્યવતી, અંબિકા, કુંતી, માદ્રી, પાંચાલી, સુભદ્રા, પાંચાલેા, અને નગરજના ગમગીન હૈયે ચાલતા જઈ રહ્યા છે.
પગપાળા ચાલવા નહિ ટેવાયેલા ખિન્ન થઈ ગયેલા યુધિષ્ઠિરે હસ્તિનાપુરના નગરના વળવા ઘણા વિનવ્યા પણ કાઈ પાછા ના ફર્યાં.
ડિલર્જને ના પાઢચાર વિહારને જોઇને છેડેથી સૌને નગર તરફ પાછા
સાખરે ચાલતા ચાલતા એક ઘટાદાર વૃક્ષ નીચે આવીને અર્જુનના કહેવાથી ધર્મપુત્રે વિસામેા લીધે.
બીજી તરફ એ વૃક્ષ સુધી પહોંચે તે પહેલાં જ અતિસુકુમાર દ્રૌપદી થાકી ગઇ અને એક વૃક્ષ નીચે થાક દુર કરવા બેઠી હતી ત્યાં જ એક ભયાનક રૌદ્ર બિહામણી માકૃતિવાળા કીમીર નામના રાક્ષસ દ્રોપદીને જોઈને તેનું ભક્ષણ કરી જવા આવ્યા ભય ના રાક્ષસને જોતાં ભયથી થર-થર ધ્રુજી ઉઠેલી દ્રૌપદીએ ચિહલાને બૂમ પાડી મચા। બચાવા અને ભીમનું ધ્યાન એ તરફ જતાં ભીમે કીમી૨ને લલકાર્યા. દુર્ગંધનના વધ કરી નાંખવાના જાગૃત થયેલા વ્યિસભાના ક્રોધ સાથે ગઢાના એક જ પ્રચંડ પ્રહારથી ભીમસેને કીમી રના વધ કરી નાખ્યા. આ વાતની જાણ્ યુધિષ્ઠિરાદિ ફાઇને જ પડી નહિ.
પાંડવાની સાથે આવેલા દરેક માટે અર્જુને વિધાના બળથી સુંદર રસાઇ તૈયાર કરાવીને દરેકને આન પૂર્વક જમાડયા.
એટલામાં મારતે ઘેાડે રીન્ય સહિત આવીને દ્રૌપઢીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને