Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ; છે દ્રૌપદીને કહયુ હું ધારૂ તે આ જગત આખાને દુર્યોધન વિનાનું કરી નાંખુ, પણ શું છે જ થાય અને તેમ કરતા ધર્મ પુત્ર યુધિષ્ઠિર અટકાવી રહયા છે. આથી કે દ્રૌપદી ! તારે છે પણ વનવાસ રહેવું પડશે પણ તું સુકુમાર આ જંગલને વાસને સહી નહિ શકે છે ૨ માટે મારી સાથે કાંપિલ્યનગર પિતાના ઘરે ચાલ.
ત્યારે દ્રૌપદીએ કહયુ દુર્યોધનનો વધ કરવા તે ભીમ-અજુન ક્યારના તડપે છે પણ ધમપુત્ર જ તેમાં વિન છે. હવે તે આર્યપુત્રના કઠમે જ મારો માર્ગ છે. સુખ માં સાથે-સાથે રહીને દુઃખમાં તેમને છોડીને મારાથી ત્યાં પિતૃઘરે શી રીતે
આવી શકાય? માટે હું તે ત્યાં નહિ આવું પરંતુ તારા આ પાંચેય પાંચાલ જ ભાણેજને તું ત્યાં લઈ જા અને કળાભ્યાસ શીખવજે.
પછી પાંડવોને નમીને ગમગીન ચહેરે પાંચાને લઈને ધૃષ્ટદ્યુન કાંપિત્યનગર ૨ તરફ પાછા ફર્યો. છે. બીજી તરફ પાંડવોને વનવાસ સાંભળીને દુખી હૈયે થી કૃષ્ણ પાંડ જ પાસે આવ્યા અને ક્રોધ સાથે બેલ્યા કે ઇન્દ્રપ્રસ્થની તે દિવ્યસભામાં શનિ તથા કર્ણ જ સહિત દુર્યોધનની ક્ષટક્રીડા, દ્રૌપદીનું કેશાકર્ષણ અને વસ્ત્રાકરણ આટલું જાણતા તે જ જ મને તે જ સમયે દુર્યોધનનો ખાત્મો બોલાવી દેવાનું મન થયુ છેહવે યુધિષ્ઠિર ! છે મારા આ વિચારમાં તું વચ્ચે આવતે નહિ. તારી સત્યનિર્વાહની જડતાએ મને
અકળાવી મૂકે છે.
- આટલું સાંભળતા જ ધ્રુજી ઉઠીને અંજલિપૂર્વક યુધિષ્ઠિરે કહ્યું છે કંસના ૬ સંહારક! આપના ક્રોધની આગળ તે શક્ર પણ સસલા જે છે તે આ દુર્યોધનાદિ તે કેણ માત્ર છે? પરંતુ હે શ્રી કૃષ્ણ મારા વનવાસના સત્યને અતિક્રમ (ઉ૯લંઘન) લોકેથી સાંભળીને ખુધ આપ જ શરમાઈ જશે. ભીમાજુનને તે આ જ્ઞા કરીને મેં જ
દુર્યોધનને વધ કરતાં અટકાવ્યા છે. પણ તે વાસુદેવ ! આપને વિનમ્રભાવે વિનંતિ છે હું કરૂ છુ કે, આપ આ આરંભથી પાછા વળે. જે અમારા ઉપર તમે પ્રસન્ન હોય તે.”
આ રીતે વિનમ્રતા પૂર્વક યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શાંત પાડયા.
- હવે પાંચે ભાઈઓએ વિદુરની સૂચનાનુસાર ભીષ્મપિતામહ અત્રિ દરેકને ૨ આગ્રહપૂર્વક વનવાસથી પાછા વાળ્યા. તથા પિતા પાંડુરાજાને તટસ્થ રહેવા તથા માતા એ કુંતીને વનમાં સાથે રહેવા વિચારણા કરી. માતા માદ્રીને પાંડુરાજાની ચાકરી માટે
તથા કાકા વિદુરને પિતાની સાથે જ પાછા ફરવા જણાવ્યું. દરેક સ્વજને રડતી આંખે જ આ જ પાછા ફર્યા. પણ નગરજને પાછા નહિ ફરતાં યુધિષ્ઠિરે તેમને સાથે આવવા સંમતિ આપી. છે