SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ પૂજનનું દ્રવ્ય ગુરૂવૈયાવચ્ચ તરીકે ગણાય નહિ ને વપરાય પણ નહિ. – લે. પ્રેમપ્રિય થઇ જ સમજ સમજ સાજ-2- 25 જૈન શાસનમાં અનેકાનેક ધર્મનુષ્ઠાને ભવ્ય જીવોના કલ્યાણ માટે તારક તીર્થ છે આ કર ભગવંતે એ બતાવ્યા છે. એ દરેક ધર્માનુષ્ઠાનો પરલોકને સાધી આપનારા છે એટલે જ છે કે સકલ કર્મના ક્ષય કરાવી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરલોકમાં સ્વર્ગાદિને ૬ છે પ્રાપ્તિ કરાવનારા છે. પરંતુ તે ધર્માનુષ્ઠાનો તીર્થકર ભગવતોએ પ્રરૂપેલા આગમાદિ શાસ્ત્રોમાં કહેલી છે છે. વિધિથી કરવામાં આવે તો નહિતર એ ધર્માનુષ્ઠાને પરલોકના હિતને સાધી આપનારા ન બને. આગમાત્રિ શાસ્ત્રોમાં કહેલી વિધિઓની જાણીબુઝીને સરીયામ ઉપેક્ષા કરવાપૂર્વક છે અનુષ્ઠાન કરવામાં આવે તો એ અનુષ્ઠાનો ભવ ભ્રમણામાં કારણ બને છે. આજ વાતની રજુઆત સૂરિપુરન્ટર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. ગબિન્દુ ૪ ગ્રંથમાં કરે છે પરલેકવિધી શાસ્ત્ર – પ્ર. નાન્યદપેક્ષત આસ નભવ્ય મતિમાનું શ્રદ્ધા ધન સમન્વિતઃ શ્રદ્ધા રૂપી ધનથી ચુકત – મતિમાન એવો આસન ભવ્ય જીવ પરલેક સાધક હું અનુષ્ઠાનમાં શાસ્ત્ર સીવાય બીજી કોઈ પણ લેક રૂઢી આદિની મોટા ભાગે અપેક્ષા રાખતે 8 છે નથી. આ પઠનું તાત્પર્ય આ પ્રમાણે છે – શ્રદ્ધા ધનને ધારણ કરનાર (શ્રદ્ધાલુ) મતિમાન = માર્ગોનુસારી પ્રજ્ઞાવાળો એટલે ? છે કે સમ્યગદર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ મોક્ષમાર્ગને જ પુષ્ટ કરનારી બુદ્ધિવાળે એ જ આસન - ભવ્ય = નજીકના ભાવોમાં જ મેક્ષે જનારો જીવ સ્વર્ગ - મેક્ષને સાધી આપનારા ધનુષ્ઠાન કરવામાં મોટે ભાગે શાસ્ત્રની અપેક્ષા રાખતા હોય છે એટલે કે શાસ્ત્રને અનુરારીને જ કરતે હોય છે.. શાસ્ત્રને છડી પોતાની મતિ ક૯૫ના કે સ્વછંદ બુદ્ધિથી ક્યારેય ધર્માનુષ્ઠાન કરે ઇ નહી. જે શાસ્ત્રની ઉપેક્ષા કરી પોતાની મતિ કલ્પના કે સ્વ૨ઈપણે ધર્માનુષ્ઠાન કરે તે તે તીર્થકર ભગવતે પ્રરૂપેલા શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા વગરને છે સમ્યગ્દર્શનાદિ મોક્ષ આ માર્ગને નુકસાન કરનાર બને છે અને એ આસગ્નલ.વ્ય નથી પણ દુર્ગતિએના ઘણા ૨. જ ભવમાં ભટકનાર બને છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy