________________
જ ૬૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે તેનું કારણ બતાવતા સૂરિપુરન્ડર આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. છે. ગબિન્દુ આ ગ્રન્થના જ બીજા કલેક પાઠથી જણાવે છે.
- તત્કારી સ્યાત નિયમાનવી ચેતિ છે જઠ:
આગમાથે તમુહૂંઠ તત એવં પ્રવર્તતે છે જે જડ માણસ આગમમાં કહેલ ચૈત્યવંનાદિ ધર્માનુષ્ઠાનમાં આગમનું ઉલ્લંઘન કરીછે ને આગમથી જ પ્રવૃત્તિ કરે છે તે અનુષ્ઠાન કરનારો તે માણસ નિયમા આગમને દ્વેષી છે. એ જ
ટીકાના આધારે આ પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે. - શાસ્ત્રમાં કહેલા ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનને જે જડ = મંદબુદ્ધિવાળો માણસ શાસ્ત્રમાં કહેલી વિધિઓનું જાણીબુઝીને ઉપેક્ષા કરી અવિધિથી કરે છે તે શાસ્ત્રમાં કહેલા
અનુષ્ઠાન કરવા છતા તે શાસ્ત્ર પ્રત્યે ભકિતવાળો નથી પણ શાસ્ત્રને કેવી છે અને જે શાસ્ત્રછે ને કેવી છે તે શાસ્ત્રની પ્રરૂપણાકરનારા અરિહંત પરમાત્માને પણ હેવી છે એ ન કહી શકાય.
જે શાસ્ત્ર અને શાસ્ત્રની પ્રરૂપણ કરનાર અરિહંત પરમાત્માને ઠેવી છે એ આ જ શાસ્ત્રમાં કહેલા ધર્માનુષ્ઠાન કરતા હોય પણ એઓ દુર્ગતિએના સંસારમાં ભટક૨ નારા જ થાય છે.
સંઘના ટ્રસ્ટીએ જે ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરે છે તે પણ શાસ્ત્રમાં બતાવેલ એક ધર્માનુષ્ઠાન જ છે એ ધાર્મિક દ્રવ્યના વહીવટ કરવાનું ધર્માનુષ્ઠાન પણ ટ્રસ્ટીઓએ છેશાસ્ત્રમાં જણાવેલ વિધિના અનુસારે જ કરવું જોઈએ.
શાસ્ત્રમાં જે દ્રવ્ય જે ખાતામાં લેવાનું જણાવ્યું હોય તે ખાતામાં જ લેવું છે જોઈએ અને જેમાં વાપરવા જણાવ્યું હોય તેમાં જ વાપરવું જોઈએ.
- આ રીતે ધાર્મિક દ્રવ્યના વહીવટ કરવાનું ધર્માનુષ્ઠાન ટ્રસ્ટી વર્ગ કરે તે જ છે પુણ્યાનુબંધી પુણ્ય બંધના ભાગી બને અને યાવત્ તીર્થકર નામ કર્મને બાંધનારા પણ થાય. 8િ
પરંતુ શાસ્ત્રથી વિરૂદ્ધ પિતાની મતિ ક૯૫નાથી ધર્મ દ્રવ્યને વહીવટ કરે. જે છે દ્રવ્ય જે ખાતામાં ગણવાનું શાસ્ત્ર બતાવ્યું હોય તે ખાતામાં ન ગણે અને જે ખાતામાં
વાપરવાનું જણાવ્યું હોય તે ખાતામાં ન વાપરે પણ તેનાથી વિપરીત ખાતામાં ગણે અને ઈ વાપરે તે એ ટ્રસ્ટી વર્ગ ગાઢ ચીકણું પાપ કર્મ બાંધે કે જેના પરિણામે ભયંકર દુઃખમય એ નરકાઠિ દુર્ગતિએ માં અનંત કાલ સુધી ભટકનારા બને. આ ગુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ગણવું જોઈએ એ માટે દ્રવ્ય સપ્તનિકા નામના . 2 ગ્રન્થમાં સ્પષ્ટ દીવા જે પાઠ હોવા છતાં ગુરુ પૂજનના દ્રવ્યને ગુરુ વૈયાવચ્ચ ખાતાનું જ ગણ ગુરુઓના વૈયાવચ્ચમાં ખર્ચે છે એ ટ્રસ્ટી વર્ગ ૨૦૪૪ ના સંમેલનમાં કરવાની છે આ માન્યતા ધરાવનારા સંમેલન પરસ્ત પોતાના ગુરુઓની માન્યતાના અનુસાર ગુરુ પૂજનનું જ