SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ તા. ૧૬–૩–૯ : : ૬૭૧ દ્રવ્ય ગુરુ વૈયાવચમાં લેવાનું અને ગુરુની દયાવચમાં ખર્ચવાના પાપ કરવામાં બદ્ધાગ્રહી બની ગયો છે. ગુરૂ પૂજનનું દ્રવ્ય જિન મંદિરના જીર્ણોદ્ધારાઢિમાં વાપરવાનું છેશાસ્ત્ર પાઠમાં જણાવેલું હોવાના કારણે દેવદ્રવ્યમાં ગણાય એ વાતની રજુઆત શાસ્ત્રપાઠ બતાવીને બાગ્રહી ટ્રસ્ટી વર્ગને કરવામાં આવે તે પણ એ શાસ્ત્રપાઠ સાંભળવાની હું સમજવાની કે સ્વીકારવાની જરા પણ તૈયારી હોતી નથી ઉપરથી ગુરૂપૂજનનું દ્રવ્ય દેવ છે દ્રવ્ય ગણાય એના માટે શાસ્ત્રપાઠ બતાવીને સમજાવે તે એને પણ કહે કે શું તમે એ જ શાસ્ત્રના જાણકાર છે બીજા સાધુઓ શું શાસ્ત્ર ભણેલા નથી. આવા કઢાગ્રહી માણજ સેને કેણ સમજાવી શકે ? સાક્ષાત્ ભગવાન પણ આવીને સમજાવે તે સમજે કે ન સમજે ? એ એક પ્રશ્ન ઉભે જ રહે ! છતાં ગુરુ પૂજન દ્રવ્ય વૈયાવચ્ચમાં વાપરવામાં ઠરાવ કરે-કરાવે તે દૃષ્ટતા ગણાય. છતા પણ જે ટ્રસ્ટી વર્ગ ભયભીરૂ છે અને પાપભીરૂ છે તેને સમજાવવા – ૬ ઉન્માર્ગે જતા રોકી સન્માર્ગમાં લાવવા અને શાસ્ત્રના અનુસારે ધાર્મિક દ્રવ્યને વહીવટ છે કરી પુન્યબદ ને કરનારા બને એ માટે ગુરુપૂજનના દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જણાવનાર અને એ દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર આઢિમાં વાપરવાનું વિધાન કરનાર શાસપાઠ કે રજુ કરવામાં આવે છે જે ધ્યાનપૂર્વક વાંચી સમજી દરેક ટ્રસ્ટીઓએ ધર્મ દ્રવ્યના ગેર- ૨ ૬વહીવટ કરવાના પાપથી બચવું જોઈએ. દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના કર્તા પૂ. મહોપાધ્યાય શ્રી લાવણ્ય વિજયજી ગણી છે. આ છે તેનું ભાષાન્તર કરનાર પંડીતવર્ય શ્રી પ્રભુદાસ બેચરઢાસ પારેખ છે અને એ ગ્રન્થનું ? સંપાન પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી મ. કર્યું છે. . એ ગ્રન્થમાં ! પ્રશ્ન – ૧ ગુરુપૂજાસત્ક સુવર્ણાદિ દ્રવ્ય ગુરુદ્રવ્યમુચ્યતે નવા ? પ્રશ્ન – ૨ કુલ ચૈતદુપયોગિ? ઇતિ ગુરુ પૂજાનું સૂવર્ણાદિ દ્રવ્ય ગુરુ દ્રવ્ય કહેવાય કે ન કહેવાય આ પ્રથમ પ્રશ્નને ૨ પ્રત્યુત્તર આપતા દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થકાર ફરમાવે છે કે, ઉચ્યતે – ગુરુપૂજાસકં સુવર્ણાદિ રજોહરણઘુપકરણ - વત ગુરુદ્રવ્ય જ ન ભવતિ, સ્વ નિશ્ચાયામકૃત–ાત્ રહરણાદિ ઉપકરણ જેમ ગુરૂદ્રવ્ય છે તેમ ગુરુ પૂજનનું સેનું વગેરે દ્રવ્ય ૬ ૬ ગુરુદ્રવ્ય થતું નથી કેમ કે ગુરૂએ પિતાની નિશ્રાનું કરેલું હોતું નથી. આને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy