________________
( ૬૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રહરણ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે ગુરુદ્રવ્ય છે તેમ ગુરુ પૂજનમાં આવેલ દ્રવ્ય આ પણ ગુરુદ્રવ્ય જ છે પરંતુ રજોહરણાદિ ઉપકરણે જેવું ગુરુ દ્રવ્ય છે તેવું ગુરૂ પૂજનમાં છે ૨ આવેલ સુવર્ણાત્રિ ગુરુદ્રવ્ય નથી રજોહરણ વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણે યમ પાલનમાં
ઉપયોગી હોવાના કારણે ધર્મો પકરણ તરીકે શાસ્ત્રોમાં ગણ્યા છે અને એ ઉપકરણ સાધુ રાખે અને એને નિશ્રાકૃત (માલિકીનું) કરે તે તેમાં પરિગ્રહ રાખવાનું પાપ સાધુને ૨ શું લાગતું નથી સુવર્ણ ચાંદી રૂપીયા વગેરે ગુરુ પૂજનમાં આવ્યું હોય અને તેને નિશ્રાકૃત છે છે (માલિકીનું) સાધુ કરે તો તેને પરિગ્રડનું પાપ લાગે.
રજોહરણાદિ ઉપકરણ રૂ૫ ગુરૂદ્રવ્ય ગુરૂની નિશ્રાકૃત હોય છે એટલે કે ગુરૂ છે છે. એના માલિક હોય છે. અર્થાત્ કઈ ગુરૂ (સાધુને, રજોહરણ વસ્ત્રા8િ ઉપકરણે કઈ છે ૨ ભાગ્યશાળી વહોરાવે ત્યારે સાધુ તેને ધર્મલાભ આપી પિતાની માલિકીનું બનાવે છે કે છે એથી એ રજોહરણાદિ ઉપકરણને પોતે અંગત ઉપયોગ કરી શકે છે ત્યારે ગુરૂ પૂજન
માં આવેલ સોનુ વગેરે દ્રવ્ય ગુરૂદ્રવ્ય હોવા છતા સાધુ એની માલિકી ન કરી શકે ? ૬ એથી રજોહરણાદ્ધિ ઉપકરણની માફક પોતાના અંગત ઉપયોગમાં ન વાપરી શકે.
તે માટે જ એને ઉપગ શામાં કર એ વાતની રજુઆત કુત્ર ચ એતદુપ..? છે ઇતિ આ પ્રમાણેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રકાર જણાવે છે કે - મા તથા સ્વર્ણ દિકં તુ ગુરૂદ્રવ્યમ્ જીર્ણોદ્ધારે નબશ્ચય કરણુદો' ચ છે વ્યાપાર્કમાં છે આ પાઠને અર્થ - સોનુ ચાંદી રૂપીયા વગેરેનું ગુરુદ્રવ્ય (ગુરૂ પૂજનમાં આવેલ) જિનમંદિરનો જીર્ણોદ્ધાર તથા નવા મંદિર કરવા આઢિમાં વાપરવું જોઈએ.
અહિં આદિ પઢથી જિનમંદિરની સજાતીય દેવકુલિકાએ લેવાય. પરંતુ જિનજ મંદિરથી વિજાતીય ગણતી ગુરૂ વૈયાવચ્ચ ન લેવાય અને જે આઢિ પદથી વિજાતીય છે જ ગણાતી વૈયાવચ્ચ લેવાતી હોય તે સાધર્મિક ભક્તિ - અનુકશ્મા જીવઢયા પણ લેવી છે જ જોઈએ એથી જેમ જિનમંઢિરના જીર્ણોદ્ધાર - નૂતન નિર્માણ આદિમાં જેમ એ (ગુરૂ૬. પૂજનનુ ગુરુદ્રવ્ય વપરાવાનું વિધાન છે તેમ – આદિ પઢથી)
ગુરુ પૂજનનું ગુરુદ્રવ્ય વૈયાવચમાં વાપરવાનું વિધાન થાય તે સાધ મંક ભકિત = 1 અનુકપ્પા અને જીવદયામાં પણ વાપરવાનું આ પાઠથી વિધાન થઈ જાય પરંતુ એ શાસ્ત્રછે કારને માન્ય નથી એથી સાઘર્મિક ભકિત – અનુકપા જીવઢયાના કાર્યોમાં ગુરૂ પૂજનનું છે. . ગુરૂદ્રવ્ય ન વપરાય. તેમ ગુરુની વૈયાવચ્ચમાં પણ ન વપરાય. પણ જિનમંઢિરના જીર્ણો- ક છે દ્વાર – નવ નિર્માણાઢિમાં જ વપરાય. એમ ઉપરને પાઠ ભણાવે છે. ગુરૂ વૈયાવચ્ચમાં છે જ વાપરવાનું જણાવતો નથી ગુરૂ પૂજનનું દ્રવ્ય જે ગુરૂ વૈયાવચ્ચમાં વાપરી શકાતું ?