Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ : તા. ૧૬–૩–૯૯ :
: ૬૬૭ છે સંભળાવીએ છે શાંતિ ન થાય તે દુર્ગુણ કહેવાય કે સદણ કહેવાય? આપણે
સ્વભાવ કેવો છે ? દુખ આવે તે એમને એમ આવે છે કે પાપ કર્યું માટે આવે છે? જ દુનિયાનું સુખ પણ પુણ્ય કર્યું માટે મળે છે પણ તે કેવું છે ?
આ બધું જ્ઞાન અહીં મળી શકે તેવું છે પણ તમને તે મેળવવાનું મન થાય છે છે? તપ કરવા હોય તે તે ય આ જન્મમાં કરી શકાય છે. બાર પ્રકારના તપનાં જ છે નામ તમને આવડે છે? છ બાહ્ય તપના નામ પણ તમને આવડે છે? નામ આવડતાં ,
હશે પણ પણ અમલ કરે છે ? ખાધા-પીધા વિના ચાલે તેમ હોય તો ખાવું-પીવું છે છે નહિ. તે પહે લો અનશન નામનો તપ છે. ખાધા વિના ચાલે નહિ તેમ હોય અને છે જ ખાવું પડે તે ગમે તેવી સારી ચીજ હોય તે પણ પેટ ઠાંસીને ભરાય નહિ, પેટે હાથ ર ફેરવો પડે તેવી સ્થિતિ ન થાય તે બીજે કણેરી નામને તપ છે. આ તપ કરનાર જ ફુર્તિવાળો હોય. ફાવતું ન હોય તો ભુખ્યો ઊઠે અને ફાવતું હોય તે સવાયું હિં ખાય તે તે તપસ્વી કહેવાય ? તપ ન કરી શકે તેને પણ ખાવા બેસે ત્યારે તપ છે યાદ આવવો જોઈએ. ખાતાં પહેલાં તપસ્વીને હાથ જોડયા પછી ખાવું જોઈએ. “ધન્ય રે છે છે તે મહાત્માઓને જેઓ ખાધા-પીધા વિના દિવસોના દિવસો મથી કાઢે છે, જ એ ધ્યાનમાં ઊભા રહે છે, સ્વાધ્યાયમાં લીન બને છે. પહેલા શ્રી તીર્થંકરદેવના શાસનમાં જ
બાર મહિના ઉપવાનને તપ થઈ શકે છે, છેલા શ્રી તીર્થકરદેવના શાસનમાં ૨ છ છ મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે અને બાકીના બાવીશ શ્રી તીર્થકર દેવના છે
માં આ 4 મહિનાના ઉપવાસના તપ કરવાની શકિત હોય છે. છ મહિનાના ૨ ઉપવાસનો તપ કરવાની શકિત આ કાળના જીમાં હોય છે તે આપણામાં કેટલી ૬. જ શકિત છે તેનું માપ કદી કાઢયું છે? અન્નપાણી ન મળી શકે તે કેટલા કિ કાઢી છે
શકે? બે ચાર દિ ન મળે તે તમારી શી હાલત થાય? જ્યારે એ વખત આવશે છે તેની ખબર નથી તે ગમે તેવી આપત્તિ મજેથી સહન કરવાની
શકિત મનુષ્ય ધારે તે મેળવી શકે છે. પણ મોટાભાગને તપની કિંમત જ સમજાઈ એ નથી. તપ ર ધર્મ છે કે તપ વગરને કેઈ આદમી હોઈ શકે નહિ. કઈ પણ # ધમી આત્મા તપ ન કરતો હોય તેમ બને ખરું? છે ખાવું-પીવું તે જ મોટામાં મોટે રોગ છે. ખાવા-પીવાદિની ખાતર જગતના ૨ જ છે શું શું કરી રહ્યા છે તેનું વર્ણન થાય તેમ નથી. ખાવા-પીવાદિની મોજમઝાથી છે આ શરીર અને ઇન્દ્રિય પુષ્ટ થાય છે. તે પુષ્ટ થયા પછી જે તોફાન ચાલે છે તે તે કહી શકાય તેમ નથી. તેના પરિણામે જીવને દુર્ગતિમાં જ ભટકવા જવું પડે છે. હું એ જેને ખાવું-પીવું ખરાબ લાગે, તેની મેજમઝા ખરાબ લાગે તેને જ ભગવાનનું શાસન સમજવાની અને તેના ઉપર શ્રદ્ધા કરવાની ઈચ્છા જન્મે.
બાઈ. આ સંસાર તે એટલે ભયંકર છે કે જીવને સાચી વાત પણ સમજવા રે