Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૦
જ ૬૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અવ્યવહારથી કોઇ જ
કરતા થાઓ :ક ૦ ચુલની માતા પર બ્રાઇસ ચકીને કર કર કર. ધર્મ કરણીકર. ૪ ૦ ૪ત્તમુનિ પર શાસનદેવીને
ખા. ખા. ખા. ખામેથી ખા. ર - સંગમદેવ પર સૌધર્મને
ચાલ. ચાલ. ચાલ. ધર્મના માર્ગે ચાલ. ઈ - નમુચિ મંત્રી પર વિષ્ણકુમારને છોડ. છોડ. છેડ. મમતાને છોડ. ૧ ૦ ગભિલ પર કાલિકાચાર્યને ટેક. ટેક. ટેક. સત્યની રાખ ટેક. ૨ ૦ રાવણ પર જટાયુંને
ડર. ડર.. ડર.. પાપ કરતાં ડર. છે . યાદવકુમાર પર હૈપાયન રૂષિને થા. થા. થા.. સિદ્ધિ ગતિને મહેમાન થા. આ . કુલવાહક શિષ્ય પર ગુરૂને
પકડ... પકડ.. પકડ... અહિંસને માર્ગ પકડ. ૦ સનત ચક્રવર્તીના પુત્રો પર નાગદેવતાને ગા. ગા. ગા... સદ્દગુણ ગા.
૦
૦
-
૦
-
- મિકા
# બોધ કથા વિજયકૂચ કરતાં સિકંદરને એક સંત મહાત્માને ભેટે થઈ ગયો. સંત : ભારત પર વિજ્ય પ્રાપ્ત કરી આગળ શુ કરશે? સિકંદર : પછી ચીન પર વિજય મેળવીશ. સંત ? ત્યાર પછી શું ? સિકંદર : ત્યાર પછી ક્રમશ: પૃથ્વીને જીતીશ. સંત : પૃથ્વીના વિજય પછી શું કરશો ? સિકંદર : પછી તે હું આરામ કરીશ
સંત : (હસતાં) ભલા આઠમી ! આ સર્વ વિજય મેળવ્યા પછી જે તારે છે. જ આરામ કરવાનું હોય તે શું હમણાં શા માટે આરામ નથી કરતે ?
- વિમલ કે. મણીયાર છોટી સી બાત
- વેટર સિમેન - જ્યાં બધાં એકસરખું વિચારે છે ત્યાં કોઈ ખાસ કંઈ વિચારતું નથી. એક મિનિટ !
- છબિલદાસ ડી. વોરા. “તમારા ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ટેસ્ટનું પરિણામ આવી ગયું ?' , “ખબર નથી. મારે ટ્રેઇનર હજુ હોસ્પિટલમાં જ છે”