Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજયશ્રી કહેતા હતા કે
તા.
R-3-6.
રજી. ત. જી./સેન./૮૪
-શ્રી ગુણદશી
S31 [IS
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીજીમહારા
અન'તજ્ઞાનીએ સ'સારને દુ:ખ દુ:ખ રૂપ, દુ:ખલક, દુ:ખાનુખ'ધી કહે છે. તે સમજવાની ઇચ્છા જાગે નહિ તેા સમજવું કે ઇર્શીન અને ચારિત્ર મેહનીય ગાઢ છે, તેથી કષાય પણ ગાઢ છે અને રાગ-દ્વેષે તા મઝા મૂકી દીધી છે તેને લઈને અનુકૂળ વિષયા પર ભારેમાં ભારે રાગ છે અને પ્રતિકૂળ વિષયેા.ર્ ભારેમાં
ભારે દ્વેષ છે.
આજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ કરનારને તે તે ધર્મ પ્રત્યે માઢર નથી. અનાદર એ જ માટુ' પાપ છે. દેવ-ગુરૂ પ્રત્યે અનાઢરવાળા આવે નહિ, આવે તે ટકે નહિ.
ધથી જ સુખ મળે તે વાત સાચી ાવા છતાં પણ સુખ માટે તેા ધર્મ થાય જે નહિ ધર્મ તા મેાક્ષ માટે જ કરાય, સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે મહામિથ્યાત્ત્વના ઉન્નય હેાય તે જ ખેલાવે.
તમે અમને હાથ જોડા તે ધમ . પણ તમે અમને નમસ્કાર કરેા એમ ઇચ્છીએ તે અધ. ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને સ`સાર વધારે છે. જેમ અધમ કરવાથી સ'સાર વધે છે તેમ આજ્ઞવિરૂદ્ધ વર્તવાથી પણ સ`સાર વધે છે.
આપણે જે ડાહ્યા થઇ જઇએ તેા આપણું ભાવી સારુ' છે. કાઇ ડહાપણ આપે છતાં તે ન જોઈએ તા સમજવું. કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ કહેવાને શાખ ન હતા, તેમને તેમના જ્ઞાનનું અજીણુ થયું ન હતું. તેમના તેા એક જ હતુ હતા કે- જે કેાઇ સમજે અને જલ્દી આર’ભ-કુમાર ભથી છૂટી જાય અને એવું જીવન જીવે કે ઝટ મેક્ષે પહેાંચી જાય. શાસ્ત્રને અનુસારી જે જ્ઞાન તેનુ નામ ધ્યાન !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.