Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પરમ આહલાદક ૧૩૫ ઈંચના પદ્માસનસ્થ ભવ્ય શ્રી સમેતશિખર ૬. આ પાર્શ્વનાથ) તથા ભવ્ય ૧૦૮ ઇ ચના કાઉસ્સગીયા શ્રી કલપક્રમ પાશ્વનાથજી રે સહસ્ત્રફણું પાશ્વનાથજી આદિ જીનબિંબોની અંજનશલાકા પ્રસંગે જ છેઅજનશલાકા મહેત્રાવ કાર્યક્રમ તથા નકરા તો છે
હક નહ કહ કર નહી કહર જ મંગલ નિશ્રા : પ. પૂ. શાસન પ્રભાવક આ. ભ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. એ
પ. પૂપ્રવચન પ્રભાવક આ. ભ. શ્રી વિ. ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ૪ જણાવતા આનંદ થાય છે. ભારત વર્ષની ભવ્ય ભૂમિ પ્રાચીનતમ તીર્થો અને ૬ છે. મંદિરોથી વિભૂષિત છે તેમાં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા સુલભ છે. પરંતુ શ્રી છે સમેત શિખરની મહાતીર્થની યાત્રા દુર્લભ અને કઠીન છે. જેનો લાભ બહુ ઓછા છે ૨ ભાવિક લઈ શકે છે.
અને શ્રી સમેત શિખર મહાતીર્થની યાત્રા સાકાર બને તેવા તીર્થની સ્થાછે પના થાય તેવી ભાવના થઈ અને તે પણ અનેક હાઈ વે મળતા હોય તેવા બગોદરા જ મધ્યે કરવાનું નક્કી કર્યું, અને ત્યાં એક ભવ્ય પહાડ સાથે સંકુલ રચવાનું ભગીરથ છે ૬ કાર્ય હાથ ધર્યું.
આ વિષયમાં અમારી ભાવના મુજબ અમે પરમ ઉપકારી વ્યા. વા. પરમ શાસન છે પ્રભાવક પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્રજી મહારાજના પરિવારમાં પ. પૂ. જ સુદીર્ઘ સંયમી આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. તપેનિધિ આ. ૬ શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહાયર સૂરીશ્વરજી મહારાજ પાસે અમે નિવેદન કરી માર્ગદર્શન માંગ્યું. તેઓશ્રી અમને આ આ કાર્યમાં મંગલ આશીર્વાઢ સાથે માર્ગદર્શન આપ્યું. - તેઓશ્રીના તથા પૂ. આ. શ્રી ૬ વિજ્યમિત્રાનંદસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજ્યવિચક્ષણસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી ૨ વિજયજયકુંજબૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી છે વિજય મહાબલસૂરીશ્વરજી મ., પૂ. આ. વિજયપુસ્પલસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી આ વિજ્યમુક્તિ પ્રભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયહેમભુષણસૂરીશ્વરજી મ, પૂ. આ. ૬ શ્રી વિજયગુણરીતસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મ., પૂ. આ. જ શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ. ના છે શુભ આશીર્વાદ અમોને મળ્યા છે.
' ઉપરાંત પૂ. શાસન પ્રભાવક આ. શ્રી વિજયમસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)