Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯ ચિંતનના ચંદરવો :
-પૂ. સા શ્રી અનંતગુણાશ્રીજી મ.
છે . જેના રવભાવમાં કમળતા હોય તેના જીવનમાં સૌમ્યતા સ્વાભાવિક હોય. કાચ આ
ઉગ્રતા લાવવી પડે તે ઉગ્ર દેખાય પણ હૈયામાં તે સૌમ્ય જ હોય. છે . ઉદાર અને વિશાલ હૃદયનો આત્મા જ સાચા ભાવે ક્ષમા આપી શકે. છે . જીવનમાં ઉગ્રતા તે અગ્નિ છે, સૌમ્યતા તે ચંદન છે. ૦ માથું દુઃખતું હોય તો બાહ્યોપચાર બામ લગાવાય અને અત્યંતર ઉપચાર તેનું
સાચું નિદ્રાન શેથી કરાય તેમ અનંતજ્ઞાનિઓએ આપણા આત્માની વિશુદ્ધિ
માટે બાહ્ય ઉપચારો સાથે અત્યંતર ઉપચારો પણ બતાવ્યા છે. ) ૦ શાસ્ત્રકારો નિસ્પૃહી-હિતવત્સલ હતા તેથી તેમના લખાણે આત્માને શીતલતા -
શાંતિ બક્ષે છે. જ્યારે આજના લેખકેનાં લખાણની પાછળ તૃષ્ણાની આર્ગ હોય
છે તેથી તેના વાચકના જીવનમાં અસંતોષના ભડકા પ્રગટે છે. ૦ વિવેકપૂર્ણ જીવન એટલે જ સાચું સ્વ–પર હિતકારી જીવન ! ૦ અભ્યતર ગુણ સમૃદ્ધિના શિખરો સર કરવા બાહ્ય પદ્યાર્થીના મેહને ત્યજવે જ છે
જોઈએ. ૦ જીવનની પ્રત્યેક ક્ષણને જરા ય દુરૂપયોગ ન થવા દે તેનું નામ અપ્રમાદી જીવન. * ૦ દુન્યવી સુખોની જ ભૂખ તેના જેવો ભિખારી બીજે એક નથી.
દુઃખના ડુંગરાઓ વચ્ચે પણ પ્રસન્નતાપૂર્વક ઊભે રહે તેનું નામ જ સાધુ ! જ તેને ત્યાગનો રંગ સારો. બાકી જરાક રાગ કે પ્રલોભનોના પાણી અડતા જેના ત્યાગનો રંગ ધોવાઇ જાય તે બધા નામધારી !
સંતેષનું સુવર્ણ જેના હૈયામાં છે તેના જે શ્રીમંત એક નથી. ૦ ક્રોધ - માન – માયા - લોભ – મોહ – રાગ-દ્વેષ અજ્ઞાન જીવનને કેરી
ખાનારી ભયંકર ઉધઈએ છે. જીવનમાં એક સદગુણ આવી જાય તે બીજા અનેક સાથે લેહચુંબકની જેમ
ખેંચાઈને આવવાના જ છે. 5૦ મનુષ્યના જીવનને ઘડવામાં માતા-પિતાદિની જેમ સારા પુસ્તક મિત્ર અને
વાતાવરણ પણ ભાગ ભજવે છે. . મનમાં નકામા વિચારોનો ઢગલો - કચરે પઢા કરનાર હલકું વાંચન છે. ખરાબ છે
વિચાર ને મનમાં પેસી ગયે તો તેને કાઢવે કપરો છે. માટીની હાંડલીમાં ય