Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* પ્રભુ પંચ કલ્યાણક ઉપર એક અદ્ભૂત ચિંતન
પૂ. આ. શ્રીમદ્ધિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
@> **
અનત અનાપકારી, પરમ તારક તીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણકામાં અનેક ગર્ભિત ભાવા ભર્યાં છે. પરમાત્માનું. ચ્યવન કલ્યાણક થતાં યા આ કલ્યાણકના દિવસે હી શ્રી પરમેષ્ઠિને નમ:’ ની નવકારવાળી ગણવાની છે. નામ ક્રમ માં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થંકર નામ કમ છે. બધા કર્મમાં નામ ક્રમ દ્રશ્ય છે. ચાર અઘાતિ કર્મામાં તેમનુ નામ લેતાં તેમની આકૃતિ યાદ આવે છે. ભગવાન માતાના ગર્ભમાં આવે છે અને તીર્થકર નામ કમ ઉયમાં આવે છે. આગળની મિનિટે પેાતે દેવલાકમાં કે નરકમાં હેાપ છતાં ખીજા લેાકેા યા દેવે તેને મહિમાં કરતા નથી.
......
કોઈ દેવ છ મહિના પછી રચવવાના હેાય તેા દેવલેાકમાં એની માળા છ મહિના પહેલા કરમાય છે. પરંતું જગજ વિશરામ એવા પ્રભુ દેવલેાકમાં હાય તા. એમની માળા છ મહિના પહેલા કરમાતી નથી પરંતુ એમની માળા દિવસે દિવસે વધુ ઝગઝ
ગાયમાન થાય છે.
તીર્થંકરના આત્મા નરકમાં પણ હાય છેલ્લા મહિનામાં વધુને વધુ અવિરત ભાવનામાં રમતાં હાય છે. અરે ! નરકમાં સમકિતી હાય તા તેની માળા પણ કરમાતી - થી. નરકમાં સમિકની હાય તા તેની સદ્ગતિ થાય છે. આ વિશ્વવત્સલ ભગવાન તિથ‘કર નામ ક્રમમાં ગર્ભાવાસમાં આવતા ઇન્દ્રનું આસન કંપે છે. અરે ! પ્રભુનું શરીર બિન્દુના અસ`ખ્યાતમાં ભાગનું હાય છે તે પણ દેવેન્દ્ર રત્નની મેાચડીનું ત્યાગ કરીને પ્રભુસ્તવનારૂપ નમ્રુત્યુની સ્તુતિ કરે છે.
ભગવાનના ચ્યવન કલ્યાણકનું ગહાણું ગહાતાં આપણું નામ ક્રમ શુદ્ધ બને છે અને શરીર પણ આરાધનામાં સહાયક બને તેવુ બને છે. માટે આરાધનામાં સહાચક્ર ખને તેવુ શરીર મેળવવા માટે ચ્યવન કલ્યાણકની આરાધના કરવી જોઇએ.
કરુણાસાગર પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે ‘શ્રી... અર્ષાંતે નમ: નું ગાણું ગણીએ છીએ. પ્રભુના જન્મ થતાંની સાથે અસંખ્યાતા ઇન્દ્રો, દેવે પ્રભુના મેરૂ શિખરે મહાજન્માશિષૅક મહાત્સવ કરે છે. પ્રભુનુ દેન જન્મથતાં થાય છે. અને ઘાતિક્રર્મોમાં દનાવરણીય કર્માંની શુદ્ધિ થાય છે.
જગતનાથ પ્રભુ દીક્ષા લે છે. અને એનું ગહાણું ‘શ્રી... નાથાય નમ:' ગણીએ છીએ. અને એના આરાધનથી મેાહનીય કર્મની શુદ્ધિ થાય છે,