Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૨૭–૨૮ તા. ૨–૩–૯ :
: ૬૪૫ પહેલવાને કીધું – અબે એય ! પૈસા આપવા છે કે નહિ ? મિત્રે કહ્યું – પૈસા આપવાને શાસ્ત્રપાઠ આપ. પહેલવાન કહે – તે જમવા કાયકુ આવ્યો હતો. મિત્રે કહ્યું – ડોબા. આ બેડ ઉપર લખેલા શાસ્ત્રપાઠના આધારે.
પહેલવાન તે મિત્રની વાતને સમજી શકતે ન હતું તેથી કહે કે તું શસ્ત્ર છે લાયેગા તે મેં લાકડી લાઉગા કહીને એણે તે કડીયાળી ડાંગ ઉગામી. આથી ફફડી ? 8 ગયેલો મારો મિત્ર આખો વરઘોડે લઈને મારી ને આવ્યો. -
મેં બને પક્ષેની વાતો સાભળી લીધી, પછી ચૂકાદો આપવા માટે પંદર દિવસની છે. છે મુઠત પાડી.
મિત્ર રત્નની વાત એવી છે કે – હટલના બેડ = શાસ્ત્રમાં પૈસા આપવાનું જ ૬ વિધાન નથી. મેં કીધુ – પૈસા આપવાને નિષેધ પણ નથી ને ? મિત્રે છેલ્લી લીલ૨ માં કહ્યું છે કે -- “જમવાનું આમંત્રિત વિધાન હતું માટે હું જમી આવ્યો. માટે છે મારૂ ભોજન શાસ્ત્રોક્ત છે પણ પૈસાનું વિધાન નથી મારે શાસ્ત્રોક્ત રીતે હું પૈસા જ આપી શકુ નહિ. અને ન આપવા તે જ શાસ્ત્રાચરણ છે અને તમને બહુ દયા આવતી જ હોય તે તમે કરી દેજે ૭૦ રૂપિયા
અને પિલા પહેલવાન હવે મારી બેચી પકડીને બેઠે છે. મને કેઈ ઉકેલ સૂઝ છે નથી. તો હે વહાલા વાચકે ! મિરો પૈસો આપવા કે નહિ ? શાસ્ત્રમાં જે વસ્તુનું છે તે વિધાન પણ ન હોય અને નિષેધ પણ ન હોય તેવા પ્રસંગે કઈ રીતે વર્તવું ? અને આ
આવું ક્યાં ક્યાં વર્તવું તે બધુ મને આ લેખ છપાયા પછી તરત જણાવજે. ' મેં મિત્રને કીધુ કે – શાસ્ત્રમાં જેનું વિધાન ન હોય અને નિષેધ ન હોય ત્યારે જ પૂર્વના મહાપુરૂષાના શિષ્ટાચાર મુજબ વર્તવુ જોઈએ. એટલે કે બધાંએ પૈસા આપ્યા છે હોવ તે તારે આપી દેવા જોઈએ. | આટલું સાંભળતા તે પેલો પહેલવાન કહે કે – “એય લલ્લું ! પૈસા આપને ન ૬ જદી નહિતર રજા લાકડીએ ને લાકડીએ ધોઈ નાંખીશ. બીજાએ આપ્યા છે કે નહિ ? છે એની તેરેકુ કયા પંચાત.
અને મિને કહ્યું કે – “જેટલા ડ્રાઈવરે અને કંડકટરે આવ્યા તેમણે કેઈએ પૈસા છે એ નથી આપ્યા વળી બસમાં બેસીને આવેલા ઉતારૂઓમાંથી આખુ ફેમિલી જગ્યુ તે ય જ પૈસા એક જ માણસે આપ્યા છે. બધાંએ નહિ. અને હું તે પગપાળા વિહાર કરીને કે