Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ આ છું. પિલા લેકે તે બસમાં આવ્યા છે. આ બધા કારણોસર મારે પૈસા , આપવાના રહેતા નથી. કેમ કે મારે પૈસા આપવા શાસ્ત્ર વિરૂદ્ધ છે, શિષ્ટાચારથી ૬ =કંડકટર, ડ્રાયવરની પરંપરાથી) પણ વિરૂદ્ધ છે અને ફેમિલી ભેજનથી પણ વિરૂદ્ધ છે છે લોક વ્યવહારથી પણ (હું પગપાળા આવ્યો છું માટે) વિરૂદ્ધ છે.
હે વાંચકે ! હું ભદ્રંભદ્ર ખરેખર મુંઝાણો છું. તે તમે મને મારા મિત્રની જ વિ જેમ જ જે બિલાડીના ટેપની જેમ નવા-નવા પ્રોગ્રામ/પ્રસંગે પેસતા જાય છે તે છે બધામાં શાસ્ત્ર ક્યારે જોવાનું? શિષ્ટાચાર ક્યારે જોવા અને લોક વ્યવહાર ક્યારે જોવાનો ? આ ૪ આ બધુ તાકીદે જણાવશો. કેમ કે નવું ચાલુ કર્યા પછી કઈ વિરોધ કરે છે તે મારે છે છે તે મિત્ર વિરોધ કરનાર પાસે શાસ્ત્રપાઠ માંગે છે. હકિકતમાં તે નવું શરૂ કરનારે જ છે છે આપ જે ઈએ તે પણ તે માનતો નથી. મને આવા મેલા મિત્રો ના ગમે. કમસે કમ એ ૭૦ રૂપિયાની જવાબદારીમાંથી હું મુક્ત બનુ એવો જવાબ આપજો હોં ને. અને જે આ પહેલવાનના પંજામાંથી છૂટકારો પણ મેળવી શકુ. અને કઈ ભાગ્યશાળી ૭૦ રૂ. નો આ ૨ લાભ લેવા ઇચ્છતા હોય તે તે તાકીદે ફોન કરજે પછી શાસ્ત્રની ઝું ઝટમાં પડવાની છે જરૂર નથી. જ . ધુતર્કબાજીઓ તથા શાસ્ત્રના એલફેલ મનપસંદ અર્થે કરનારા મિત્રની બતક શું કરવા જતાં ૧૫ દિવસની હોટલની ગંધાતી, બફારાવાળી, હવા-ઉજાસ વગરની માટીની જ ર ગંધથી ગંધાતી, માંકડ-મરછરોવાળી રુમમાં (જેલમાં) નજરકેદ થઈ ગયેલા અને પંદર જ છ દિવસ સુધી બહારની ખુલી હવામાં લહેર માણી રહેલા મિત્ર જેવી દશા પામવા છે
ઇચ્છતા ભદ્રંભદ્રને કઈ ૭૦ રૂ. ના જામીન આપીને છોડાવી જવા ઈચ્છતા હોય તે આ ૨ જલદીથી કાઠીયાવાડની કેઈપણ સડક ઉપરની હોટલ ઉપર પૂછપરછ કરવાથી ભદ્રંભદ્રની છે હોટલ–જેલનું પાકું સરનામું મળી જશે. કેમ કે મારા પેલા મિત્રે જ મારી ખાના- ૨
ખરાબી કરવાનું શરૂ કરી દીધું છે.
- અત્યારે તે મારી કિંમત રૂા. ૭૦ છે. ૭૦ રૂ. માટે હું અત્યારે ગિરવે મૂકાઈ જ ઇ ગયો છું. હાય રામ ! હવે તો આ હોટલમાંથી છોડાવવા સાથે મને મારા મિત્રની છે
સેબતમાંથી પણ તાકીદે છોડાવવા માટે કૃપા દૃષ્ટિ કરજો.
હાસ્ય તરંગ રમેશ: “મારી પતનીની યાદશકિત ભયંકર ખરાબ છે. - મહેશ ; “કેમ એમને કશું યાઢ નથી રહેતું કે શુ ? રમેશ : ના યાર એને બધું જ યા રહે છે (ગુણ સારું યાદ રખાવે)