Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ બોધકથાઃ ભાવિ “ભદ્રકર' બનાવવું છે કે “ભચંકર'!
--પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. આ
શ્રી જૈનશાસન આત્માની નિર્મલ પરિણતિ ઉપર ઘણે જ ભાર મૂકે છે. તેવી જ 8 પરિણતિ સંસારની-સંસારના પઢાર્થોની આસકિત ઘટે તે જ પેદા થાય છે. તેમાં હિ ૬ શ્રીમંતાઈ કે દરિદ્રતા એ કારણ નથી. શ્રીમંત પણ વિચારોને-હૈયાને “રિદ્રી છે જે હોય તેમ પણ બને અને દરિદ્રી પણ હૈયાનો- વિચારોનો શ્રીમંત હોય તેમ બને. એક સુંદર માર્ગસ્થ વિચારોને ઈજારો માત્ર શ્રીમંતનો જ છે અને ગરીબને નથી તેવું ? શ્રી જેનશાસનમાં નથી. જે સમજુ બને તે સુંઢર વિચારોને સ્વામી બને.
આપણે ત્યાં સામ અને ભીમની વાત આવે છે. બન્ને ગાઢ મિત્રો છે, એક જ બીજાના વિયોગને સહન કરી શકતા નથી અને બીજાને ત્યાં નોકરી કરી પિતાની આજીવિકા ચલાવે છે. પણ સામ પિતે હૈયાથી સુમતિવાળો, ગંભીર પ્રકૃતિને, ને ભદ્રિક પરિણમી અને વિનીત ગુણને ધારણ કરનારે હતું. જ્યારે ભીમ તેનાથી ૨
વિપરીત સ્વભાવવાળા એટલે કે, સ્થલમતિથી જેનાર, અગંભીર, અભદ્રિક અને ઇ આ અવિનીત હતે, સંસારમાં આવું બધું બનવું સહજ છે, બાહ્ય રાતના સમાનતા ન હોવા છતાં પણ આંતરિક પરિણતિમાં ઘણી જ વિપરીતતા પણ દેખાય. માટે હિતષી
પરમર્ષિએ ભારપૂર્વક કહે છે કે, પાપરસિક્તા છોડ અને પાપભીરુ બનો. પાપ તે છે બંને આત્મા કરે છે પણ એક રાચી-માચીને, મજેથી કરવા જેવું માની કરે છે કે છે જ્યારે બીજો અત્મા નિરૂપાયે. ન છૂટકે, મને દુઃખી હૈયે કરે છે. જેથી કર્મબંધમાં છે
આભ-જમીનનું અંતર પડે છે, માટે જ આંતરિક પરિણતિ નિર્મલ બનાવવા મહેનત ૬ જ કરવી રેકે દરેકે ધર્માત્મા જીવોએ ખૂબ જ જરૂરી છે.
એકવાર તે બને મિત્ર કેઈ કામ પ્રસંગે નગરની બહાર જઈ રહ્યા છે. જે ત્યાં ઉદ્યાનમાં દેવવિમાન સમાન ઊ-તુંગ એવું સુંદર શ્રી જિનમંદિર જોયું. તે જોતાં જ જ ભાવિ જેનું ભદ્રંકર છે એવા સેમ-તે ઘણે જ આનંદ આવ્યો અને તે પોતાના મિત્રને કહે છે કે- “ભીમ ! આપણે ભૂતકાળમાં કાંઈ જ સુકૃત કર્યું નથી માટે જ હું છે. આટલી મુશીબતે આજીવિકા પામીએ છીએ. મનુષ્ય પણું સમાન હોવા છતાં એક રાજા છે રે થાય એક રંક થાય, એક શ્રીમંત બને એક ગરીબ, એક સુખી હોય, એક દુઃખી હોય
આ બધું જીવે પોતે જ કરેલાં સુકૃત અને દુષ્કૃતનું ફળ છે. કારણ કે, જગતમાં