Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬.
: ૪૯૧
વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
ઉ. : જે ખરેખર સારા અને સાચા છે તે મજા કરે છે. તે પ્ર. : બોટાની બહુમતી છે, એકની પીપુડી વાગતી નથી. ઉ. : તમે બધા ખેટા છે?
વહેલો મોક્ષ મેળવવાની ઇચ્છા જેના હૈયામાં હોય તે જ સાચે જેન! પ્ર. : તે સંસારની બધી પ્રવૃત્તિ બંધ કરી દેવી પડે.
ઉ. : જેને બંધ કરી તે જ મોક્ષે ગયા. સંસારની પ્રવૃત્તિ હૈયાપૂર્વક કરતાં જ કરતાં હજી કોઈ મેણે ગમ્યું નથી, જતું નથી કે જશે પણ નહિ.
શ્રી અરિહંત પરમાત્માના સેવક બનવા કે જેનપણું પામવા મોટામાં મોટી છે. આ શરત એક જ છે કે સંસારની સુખ-સંપત્તિ-સાહ્યબી–મેજમજાઢિ જરા ય ગમે છે હું નહિ. પાપના ગે તે બધું કરવું પડે તો પણ કમને, દુખપૂર્વક કરે. દુનિયાની છે થી સુખ-સંપત્તિ કેણ ભોગવે ?
સભા : પુોઠય હોય તે. ઉ. : ના. જેને અવિરતિ નામનો પાઠય હોય તે.
દુનિયાની સુખ-સંપત્તિ મળે પુણ્યથી. મજેથી ભેગવવાનું મન થાય તે છે અવિરતિ નામને પાકિય હોય તે, તેને હજી ખટું માને તે તે સારો છે, પણ તેને સારું માને, તેમાં જ મજા માને તો તે મહામિથ્યાત્વનો ઉદય હોય તે બને. - પ્ર. . આવું ભેગું કેમ સંકળાયેલું છે?
( ઉ ? આવું ભેગું ન હોત તે સંસારમાં રખડત કેણ? ઘમી કહેવરાવવું છે અને દુનિયાનું સુખ મજેથી ભેગવવું તે કદી બને નહિ!
પ્ર. : આવું જ્ઞાન ન હોય તે ?
ઉ. : તે માટે ધ્યાન ખેંચીએ છીએ. આ સુખમાં રાજી ન થાવ, સંસારમાં છે રખડી ન જાય તે માટે ચેતવીએ છીએ.
સંસારમાં મજાથી રહે તેવો કઈ શ્રાવક હોય ? પ્ર. ? મજાથી રહેતું હોય તે ન હોય પણ મજા આવી જતી હોય તે ચેકસ હોય છે
ઉ. : મજા આવી જાય છે તેનું દુઃખ થાય છે ? દારૂડિયો કહે-મને દારૂમાં જ છે મજા આવે છે, માંસાહારી કહે મને માંસમાં મજા આવે છે તે ચાલે?