Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3 શ્રી મારૂતિધામ ગૌશાળા છે - મુ. જસદણ જી. રાજકેટ (સૌ.) પી. કેડ ૩૬૦૦૫૦ ૨ (રજી. નં. ઈ–૪૬૯૩-રાજકોટ) ફોન : ૦૨૮૨૧–૨૦૩૨૩
Sી
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મહારાજ સાહેબ-સાધ્વીજીઓ, જીવદયા પ્રેમી , આ મહોદય શ્રી ધાર્મિક તથા સામાજીક સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, તથા સકલ છે
સંધના ભાઈ- બહેનો. ૬ લી. મારૂ તેધામ ગૌશાળા-જસણના ટ્રસ્ટી મંડળના વંઠન સાથ જય જીનેન્દ્ર. ૬
સહર્ષ જણાવતા અમોને આનંઠ થાય છે કે જસદણથી પાંચ કી.મી.ના અંતરે છે વિછીયા રોડ પર કાળાસરની વાવના પાટીયા પાસે મારૂતી ધામ મંઢિર આવેલું છે
ત્યાં વિછીયા તથા જસણના જેનભાઈએ દ્વારા ગૌશાળા બનાવેલ છે, જેમાં અંધ, અપંગ, લુલી, લંગડી, પાંગળી, વૃધ, બીમાર, રબાતી. રોગીષ્ટ, નિરાધાર ગાયવાછરડી-વાછરડા આ સંસ્થામાં લેવામાં આવે છે. અત્યારે ગાયોની સંખ્યા ૨૫૦ છે. આ ઉપરાત આ સંસ્થા કતલખાને જતા અબોલ જીવોને છોડાવી આ સંસ્થામાં મુકવામાં આ જ આવે છે. ઉપરાંત પશુપક્ષીઓનો નિકાન કેમ્પ ગામડામાં અંધશ્રદ્ધાથી થતી જીવ જ $ હિંસા બંધ કરાવવી, પશુ ડોકટર દ્વારા શ્રેષ્ઠથી પીડાતા પશુઓને સારવાર કરાવવી ? છે ઉપરાંત પાણું પીવાના અવેડા, પારેવાની ચણ, કૂતરાને રોટલા, કીડીયારું વગેરે જ
છવાયાની સેવા પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. દરરોજ ૫૦૦૦નો ખર્ચ છે. આ જ જ સંસ્થાનું આયોજન જૈન ભાઈએ કરે છે. જુનાગઢ–રાજકોટ-પાલીતાણ-સુરેન્દ્રનગર- ૬
અમઢાવા જતા હાઇઈ રસ્તો છે. અહી પઢયાત્રા સંઘ સાધુ–સાવીજીએ અવાર– ૨ નવાર વિહાર કરી નીકળે છેઅહી સ્થીરતા કરે છે ફેકાય છે. તેથી અહીં ઉપાશ્રયને જ રૂમ બનાવવાની જરૂર છે અહી રૂમ ન હોવાથી ઘણી મુશ્કેલી પડે છે. અહી ગોચરી ૨ પાણી, ભોજન, વૈયાવચ્ચની વ્યવસ્થા છે.
તે વદયા પ્રેમીશ્રી આચાર્ય ગુરૂ ભગવંતે, સાધુ સંતે ભગવતી સતિવું, છે સાધ્વીજીએાને નમ્ર વિનંતી કે આપના અનુયાયીઓને જીવઢયા વાત સમજાવી અને આ જ જીવઠયાના અર્થે દાનની સરવાણી જસઢણ તરફ વહે તેવી પ્રેરણા આપશે. આ $ સંસ્થાની શુભ શરૂઆત હોવાથી આપનું દાન અમારે રત્ન સમાન છે. અહી જુવાજુઠા છે છે શેડના બાંધકામ મોબાઇલ વાનની જરૂર છે. જેથી ગામડામાં ઢથી પીડાતા પશુઓને છે મોતના મુખમાંથી બચાવી શકાય અહિંસા, દયા દરેક જૈન ધર્મનું મહત્વનું અંગ છે. એ