Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ-૧, અંક–૨૭, ૨૮ : તા. ૨-૩-૯૯
ર : ૬૩૩ છે જે માણસો ઘર-બાર-પૈસા-કાઢિ બોટાં છે, ખરાબ છે તેમ માને છે. તેનો ત્યાગ ન હું કરી શકે તે બને પણ ત્યાગ જ કરવા જેવો છે. આવું માને છે તેવા જીવની મઢશા છે કેવી હોય તે સમજાવવી છે.
બીજે વિસે બધાને ખબર પડી કે, શ્રી ધનાજી ચાલ્યા ગયા. બીજે દિવસે ૨ . ધનાજી બપોરના એક ખેડૂતના ખેતર પાસેથી જઈ રહ્યા છે ત્યારે તે ખેડૂત ભાત છે શું ખાવા બેઠે છે. આ જાતા'તા તે બૂમ પાડી ભોજન માટે બોલાવે. આદેશને રિવાજ જ હતો કે એળખાણ હોય કે ન હોય પણ જમવાના સમયે કઈ પણે મલી જાય છે છે. તે સાથે જમવા બેસાડે પણ એકલા ન ખાય. શ્રી ધનાજી કહે એમને એમ ન જમું. ૨ છે તેની જમીન ખેડવા માંડે તો નિધિ નીકળે છે. ખેડૂત કહે, હું ન લઉં દરરોજ બે જ શ છુ કાંઈ. નીકળતું નથી આ તો તમારા પુણ્યનું છે. ત્યારે શ્રી ધનાજી કહે કે, તમારી છે જ જમીનમાંથી નીકળે મારે ન જોઈએ. ધન ખરાબ માને તેની અને ધન સારૂં મને શું છે તેની કેવી હશા હોય તે સમજાય છે ને? તમે આજે ધન માટે શું કરો છો અને ૨ શું આ શું કરે છે? બધા ત્યાગી ન થઈ શકે પણ આ બધું બેટું છે તેમ માનનારનું
હું સારું જ હોય. તે મોટે ભાગે અધમ કરે નહિ. અધમ કરવો પડે તેવું છે દુઃખ હોય અને ધર્મ કર્યા વિના રહે નહિ.
શ્રી ધનાળ એવા પુણ્યાત્મા છે જેનું વર્ણન ન થાય. ધનાજી ગયા પછી જ છે. તેમના બાપાની સ્થિતિ બહુ ખરાબ થઈ તેમને ય ભીખ માંગવાનો વખત આવ્યો.
આ બાજુ બી ધનાજી રાજગૃહીમાં આવ્યા છે. રાજમાન્ય બન્યા છે. શ્રી શાલિભદ્રજીની
બેન સુભદ્રા સાથે લગ્ન કર્યા છે. શ્રી ધનાજીને તેમના બાપ વગેરે અહીં મળે છે અને જ સારી રીતે સરકારી સાથે રાખે છે. અહીં પણ ભાઈએ ફરીથી ભાગ માંગે છે તેથી
ફરીથી શ્રી ધનાજી ઘર છોડી જાય છે અને તેમના બાપની સ્થિતિ ફરી પલટાય છે. જે છે અને અને ઢાંતને વૈર થાય છે. તે વખતે શ્રી ધનાજીના માતા-પિતા સુભદ્રાને કહે છે છે “તું તારા બાપને ઘેર જા.” ત્યારે તેણી કહે-“મારા બાપે એમ નથી શીખવ્યું છે કે હું કે પતિ મજામાં હોય તો સાસરે રહેવું અને પતિને ઘેર દુઃખ આવે તે પિયરમાં જ હું આવી જવું.” આવો વિચાર પણ કોને આવે? ધર્મીને કે અધર્મીને ? પૈસો અને » ભોગ ભૂંડા લાગ્યા હોય. ત્યાગ ન કરી શકે પણ ત્યાગ કરવા જેવા માને તેને જ છે આવે આમાં તમારો વ્યવહાર સમજાય છે. આજની વહુ હોય તો શું કરે ? ધન રે
અને ભેગ ભૂંડા જ છે. આ વાત સમજશે તે જ કલ્યાણ થશે નહિ તો છે ર નહિ જ થાય.
'
' /