Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કર પ્રેરણામૃત સંચય
– શ્રી પ્રજ્ઞા
– ખરાબને ખરાબ જ માનો તે ય કલ્યાણ થશે -- છે
( શ્રી ધનાજીનું દૃષ્ટાંત ) અર્થ અને કામ ભૂંડા જ છે આ વાત હવામાં બેસે તે જ ભગવાન હૈયામાં જ પેસે. પૈસે અને પૈસાથી મળતું સુખ ભૂંડું જ છે. પાપના મેગે સારા માણસોથી ય ? ૨ ન છૂટે તેમ બને પણ તે બે ય છોડવા જ જેવા છે. આ વાત તે તેના હૈયામાં છે ર લખાયેલી હોય. તમને હૈયામાં લખાયેલી હોય. તમને હૈયાથી લાગે છે કે આ જ છે ઘરમાં રહેવા જેવું નથી, પેઢી કરવા જેવી નથી. આવી દશાવાળા જીવો સંસારમાં જ } ચ રહ્યા હોય તે ય સારા હાય.
'' શ્રી ધનાજીની વાત તમે ઘણીવાર સાંભળી છે. તેમને બીજા ત્રણ ભાઈઓ હતા. $ થિ બાપ વૃદ્ધ થયો. એટલે વિચાર્યું કે, મારી મિલક્ત છોકરાઓને સેંપી, મારે નિવૃત છે થ થવું જોઈએ અને ધર્મારાધના કરવી જોઈએ. તમને ય આવું મન થાય ને? કોણ છે જ વધુ પુણ્યશાલી છે તેની પરીક્ષા કરવા ચારેને સરખે ભાગે પૈસા આપ્યા. તેમાંથી જ ત્રણ ગુમાવીને આવ્યા અને શ્રી ધનાજી કમાઈને આવ્યા. બાપ સમજે છે કે, પુણ્ય ન કર ર હોય તો ને ય મળે. શ્રી ધનાજીથી ઘર ચાલે છે છતાં તેઓ ઘર-બાર-પૈસા-ટકાઠિને છે છે ભૂંડા જ માને છે, છેડી શક્તા નથી તેનું દુઃખ છે. તમારે ત્યાં તે જે કમાઈને આવે છે છે તેની જ કિંમત ને? આ બાપ પ્રેમ બધા પર સરખો રાખતો. અવસર આવે અને ૪ છે. કહેવું પડે તે કહે કે, ધનાજીથી ઘર ચાલે છે. આ વાતથી તેમના ત્રણ ભાઈઓને છે છે ઈર્ષ્યા થતી એટલે એક રાતે બાપને ફરી કહે કે ભાગ પાડી આપે. અમારે આ જ
ઘરમાં નથી રહેવું. તેમનો બાપ કહે. શેને ભાગ? મારી પાસે તે કશું નથી. ૬ છે છતાં પેલા ત્રણે આગ્રહ ચાલુ જ રાખ્યો.
આ વાત શ્રી ધનાજીએ સાંભળી અને વિચાર કર્યો કે, “મારી હાજરીથી રે. બાપને અને ભાઈઓને દુઃખ થાય છે એટલે મારે અહીં રહેવું સારું નથી. આવો 5 નિર્ણય કહી રાતે રાતે કેઈ ન જાણે તેમ ઘર છોડી ચાલ્યા ગયા. આ કયારે છે
બને? તમે હો તે શું કરો ? તમે તે એમ જ કહોને કે, આ ત્રણેને બહાર કાઢ.