Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૬૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શાત્રે તે કહ્યું છે કે, જૈનકુળમાં જન્મેલે જે જીવ સમજદાર થયે તે તે છે છે એમ જ કહે કે-“મારે મોક્ષે જ જવું છે અને મેક્ષે જવા સાધુ થવું છે. જો આવું છે જ હૈયામાં હોય તે સમજી લેવું કે તેને જૈનકુળના સંસ્કાર મળ્યા છે. “મારે મોક્ષે જવું છે રે છે અને મોક્ષે જવા સાધુ થવું છે” આવું જેના હૈયામાં ન હોય તે સમજી લેવું કે હું છે કે તેના મા-બાપ જેન નહિ હોય?
સભા સંસ્કાર આપ્યા હોય અને ઝીલ્યા ન હોય તે?
ઉ૦ આવાં મા-બાપનાં દર્શન કરવાં છે. બેટી બનાવટ ના કરી. ઉંમરલાયક જ આ છોકરો બેઠે બેઠો મથી ખાય અને કાંઈ કામકાજ ના કરે તે શું કરો ? મા-બાપ @ સારા અને ધમ હોય તે ભાગ્યે જ છોકરા ખરાબ પાકે.
- મારો તો તમારી ઉપર આક્ષેપ છે કે આજે જેટલા ધર્મહિન છે. ધર્મ કરતા છ નથી તે બધાનું પાપ મા-બાપના માથે છે. જે મા-બાપ કહે કે, અમે સુધારવા જ ખૂબ મહેનત કરી છે છતાં નથી સુધર્યો તે તે મા–બાપને દોષ નથી તે છોકરાને જ ૨ દેષ છે. તમારો છોકરો સાધુ ન થાય તે તમને તમારી ખામી લાગવી જે ઈએ. તમારે ૨ આ છોકરો મરજી મુજબ લહેર કરે તે ગમે છે? ગમે તે રીતે પૈસા કમાય તે ય ગમે ને? છે
તમારો છોકરો અનીતિ આદિ કરી ખૂબ ખૂબ પૈસા કમાય અને લહેર કરે તે તમને દુઃખ જ દિ થાય કે-“મારો છોકરો ય આવો પાક !' કઈ કરે તેને કહો કે-“આ શું કરે છે? શું
આપણે વધારે પૈસા નથી જોઈતા આટલા બધા પાપ શા માટે કરે છે? તારે દુર્ગતિમાં
છે જવું પડશે.
સભા બાપ પોતે જ કરતા હોય છે? છે ઉધમ ગણાતે વગર પૈસા માટે અનીતિ આઢિ મથી કરે અને પોતે ક
છેટું કરે છે તેમ પણ માને નહિ, તેનું દુઃખ પણ ન હોય તે તેને ધરી કહેવાય 6 છે ખરો? તેનામાં સમ્યગ્દર્શન આવે ખરું?
સભા કરે નીતિપૂર્વક કમાવા માગે પણ બાપ જ કહે કે, વેપારમાં આવા જ :: ધર્મ વેડા ન ચાલે. *
ઉ. આજે આ જ મેટે ભાગ આવે છે.
આજે મોટાભાગમાંથી જૈનકુળના સંસ્કાર નાશ પામી ગયા મોટાભાગમાં ? છે સમ્યગ્દર્શન છે નહિ અને આવે તેવું લાગતું પણ નથી. અને તમે નક્કી કર્યું છે જ. કે અમારે તે જોઈતું પણ નથી. સમ્યગ્દર્શન પામ્યા વિના આ ભવ પૂરો થયો છે તે જ