Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ શ્રી શત્રુંજ્ય કેશરી આદીશ્વર જિનેન્દ્રાય નમત, આ
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતરિ નમઃ શ્રી સેબસલા (જામ-સલાયા) થી શ્રી હાલાર તીર્થ થઈ શ્રી મોડપર છરી પાલક યાત્રા સંઘમાં પધારવા
ફક આમંત્રણ પત્રિકા છે,
શુભ સ્થળ : સેંસલા (વાયા-જામ-ખંભાલીઆ) છે સુજ્ઞ ધમબંધુ, છે વાંદરાથી લિ. શાહ મેરગ વિરપાર ગઠા પરિવાર સેળસલાવાળાના સાદર પ્રણામ વાંચશે. અત્રે શાતા છે તત્ર વર્તે.
થાનગઢથી શ્રી હેળીયાતીર્થ અને શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા સંઘમાં પૂજ્ય ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ જ ના ઉપદેશથી અમને અમારા ગામ સેસલાથી શ્રી હાલાર તીર્થ થઈને શ્રી મોડઆ પરે તીથને છરી પાલક સંઘ લઈ જવાને મનોરથ થ અને પૂજ્ય ગુરૂદેવને ૪ ૯ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં આ અંગે વિનંતી કરતાં તેઓશ્રીએ અમારી વિનંતિ છે સ્વીકાર કરીને અમારા ભાવની વૃદ્ધિ કરી છે.
આ યાત્રા સંઘ પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર છે આ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ, આત્રિ તથા પૂ. પ્રવર્તિની સા. શ્રી ? હું સુરેન્દ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ ઉગે છે જ વિહાર કરીને પધારશે તથા પૂ. પં. શ્રી વાસેનવિજયજી મ. તથા ૨૦૦ એાળીના છે. આ તસવી પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી મ. આદિને પણ આ સંઘમાં પધારવા કે
વિનંતી કરી છે. આપને આ યાત્રા સંઘમાં પધારવા નમ્ર વિનંતી છે. આ વનું નામ છે ૨ વૈશાખ સુદ ૩ રવિવાર તા. ૧૮-૪-૯ સુધીમાં લખાવી દેવા વિનંતી છે જેથી છે પ્રવેશ પત્ર મોકલી શકાય.
છે યાત્રા સંઘને કાર્યક્રમ છે પ્રથમ જેઠ સુદ પ્રથમ ૧૩ ગુરૂવાર તા. ૨૭-પ-૯૯, ગુરુદેવને પ્રવેશ સેળસલા , મુકામે શ્રી પંચકલ્યાણક પૂજા.
પ્રથમ જેઠ સુદ બીજી ૧૩ શુક્રવાર તા. ૨૮-પ-૯, યાત્રા સંઘનું પ્રયાણ, આરાધના ધામ હાલાર તીર્થ મુકામ.
(અનુ. જુએ ટાઈટલ ૩ ઉપર)