Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બિહાર,
કે શ્રી રવિશિશુ
જ થારા ભૂલકાઓ...
ગુરૂ મ.નું વ્યાખ્યાન સાંભળવા ગયેલા એક નાના ભૂલકાને પ્રશ્ન ઉદ્ભવ્યો. ધર્મ એટલે શું?
તત્રે પૂ. ગુરૂ ભ.ને ન પૂછતાં નાના ભૂલકાએ અત્રે મને પૂછાવ્યું છે તે તે અંગે જણાવવાનું કે,
- રાગષ વિજેતા અને સર્વ કર્મ મુક્ત એવા સુદેવ. પાંચ મહાવ્રત અને ત્રણ છે ગુપ્તિનું પાલન કરનારા એવા સુરૂ અને અહિંસા, સંયમ અને તરૂપ ધર્મ એજ ી સુધર્મ સદ્દગુણોનો વિકાસ એ ધર્મ અને દુર્ગુણને વિકાસ તે અધમ. જે. કાર્ય છે કરવાથી સદડાણી બની જવાય તે ધર્મ. જે પ્રવૃત્તિ કરવાથી અગુણ-દુર્ગુણી બની જવાય , છે તે અધર્મ. તમે જાતે ધર્મ કરીને સદ્દગુણી બને તે પ્રથમ ધમ. તમે બીજાને ધર્મ છે ૬ કરાવી સદ્દગુણી બનાવે તે બીજે ધર્મ. શુ તમે બી અને ધર્મ કરતાં જુએ અને તેના તે ધર્મકાર્યની મનથી પ્રશંસા કરી છે છે તે પણ ધર્મ છે. જ સુખદુઃખમાં સમભાવ રખાવે તે ધર્મ પરિષહો પીડારૂપ ન થવા દે તે ધર્મ. (૨ રોગ વચ્ચે પણ હસતે ચહેરો રખાવે તે ધર્મ. ઈચ્છાની સમાપ્તિ કરાવે તે ધર્મ. છે આત્માના સ્વભાવમાં લઈ જાય તે ધર્મ.
બસ, આ દેવ, ગુરૂ અને ધર્મ આપણે આત્માને ઉદ્ધાર કરશે, બેડો પાર કરશે, શ્રદ્ધાપૂર્વક સ્વીકારી મુક્તિ નજીક બનાવે.
-રવિશિશુ જૈન શાસન છે
મધુરમ * ઈન્દ્રિય વિજય ર્યા વિના કેઈ વિજયીનો વિજ્ય સ્થિર થતું નથી.
– ક થા ન ક – - ભરત ક્ષેત્રમાં દેવનું જયારે આવાગમન હતું ત્યારે કે મહામુનિ કાલિક શ્રતને છે ગણે છે. સ્વ ધ્યાય કરે છે. જ્ઞાનીની મસ્તીમાં મસ્ત બનેલા મુનિને ઘણે સમય સ્વા- ર છે ધ્યાયમાં પસાર થશે. કાળે કરવાને સ્વાધ્યાય અકાળે થવા લાગ્યો. પુનરાવર્તન કરતા જ હું જોઇને ત્યાંથી પસાર થતાં કેઈ સમ્યગ્દષ્ટિ દેવતાએ વિચાર્યું.