Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨. વર્ષ–૧૧ અંક-૨૫/૨૬ તા. ૧૬–૨–૦૯ -
: ૬૧૫ કી જે મિત્ર ! સાચુ કહુ આ સાલો એક મારો ભય એવો ખતરનાક છે ને કે આપણે છે ૨ સાચી વાતે કેની આગળ રજુ કરી નથી શકતા. આમ તે હું મેલની પણ પરવા છે ને કરૂ, તે મારની તો શું કરૂ ? પણ અકાળે વગર લેવા દેવાના ટીપાવામાં કંઈ સાર :: પણ નથી અને ટીપાયા પછી આપણે માયલા જ પાછા ઉપદેશ આપે કે – “લો લેતા જ જાવ બહુ મોટુ ડહાપણ કર્યા કરતા'તા ને છે માઈકલ જેકસન કે ગાફીલ્ડ જેવા બોક્ષર અથવા તે દારાસીંગ જેવા હાલના જ કુસ્તીબાજો માર મિત્રો હોત તે.
શરીરની કે સંપત્તિની કે સત્તાની શકિત આગળ સત્ય કચડાઈ જતું આવ્યું છે. છે તે ય કેઈ સત્ય બોલવાનું કે આચરવાનું ભૂલે ચૂકેય છોડી દેશે ના. કેમ કે આખરે છે તે સત્યમેવ જયતે. સત્ય જ વિજયી બને છે.
સારું મિત્ર ! તે હવે તેઓના શું પ્રત્યાઘાત છે તે જાણ્યા પછી જ નવું પગલું ભરશું. બસ. સં. ૨૦૫૫ કી જય.
પૈસા જીવનનું સાધન છે, ઉદ્દે શ નહિ પૈસાથી મૂર્તિ ખરીદી શકાય છે ભગવાન નહિ. .. જે પિસાથી પથારી ખરીદી શકાય છે ઊંઘ નહિ.
પૈસાથી ભોજન ખરીદી શકાય છે ભૂખ નહિ. છે પૈસાથી ૨ માં ખરીદી શકાય છે. આંખો નહિ. # પસાથી માણસ ખરીદી શકાય છે વફાઢારી નહિ. કે પૈસાથી દરા ખરીઢી શકાય છે તંદુરસ્તી નહિ,
છેપૈસાથી પુસ્તક ખરીદી શકાય છે જ્ઞાન નહિ. છે કે પૈસાથી પ.વડર ખરીઢી શકાય છે સંકરતા નહિ.
કે પૈસાથી ન ખરીદી શકાય છે વિચાર નહિ. કે પૈસાથી રેકર ખરીદી શકાય છે સેવક નહિ, આ પૈસાથી સી ખરીઢી શકાય છે પત્ની નહિ. જ પૈસાથી શસ્ત્ર ખરીઢી શકાય છે પરિણામ નહિ. '
આ પૈસાથી મજબૂરી ખરીદી શકાય છે ખુદ્દારી નહિ. છે. જે પૈસાથી સુખ સાધન ખરીઢી શકાય છે શાંતિ નહિ.
-પ્રવીણસિંહ પી. ચાવડા જ