Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* *
_
વર્ષ-૧૧ અંક-૨૫ ૨૬ : તા. ૧૬-૨-૯૯
: ૬૧૩ હિત બુદ્ધિથી કહેતા હોવાથી આપણને તે લાભ થાય જ છે.
તે ભદ્ર ભદ્ર ! તમે તે લોકોની મૂંઝવણનો શો ઉકેલ વિચાર્યું છે ?' ' મેં વિચારેલા ઉકેલો આ રહ્યા. (1) નંબર વન – ૨૦૪૪ ના સંમેલનને હવે આ તેમણે એક દુઃવપ્નની જેમ ભૂલી જવા જેવું છે. આમે ય તેના એકે ય ઠરાવોનો અમલ થઈ શક નથી અને મોટાભાગના તો લાગ જોઈ જોઈને સદબુધ્ધિપૂર્વક સંમેલનને અસાર સંસારની જેમ છેડી છોડીને ચાલ્યા ગયા છે હવે બાકી રહેલા રડયા – ખડયા લોકોએ હવે ચે. અસાર, દુઃખરૂપ, દુઃખાનું બંધી, દુઃખ ફલક સંમેલનને મેહ તજી દેવા જેવું છે. સંસારને સર્વ કલેકશનનું મૂળ કહી સાપની કાંચળીની જેમ છોડવાનું કહેનારા મહર્ષિઓએ સંઘમાં કલેશના કારણભૂત સંમેલનને પકડી રાખવાની, તેને મેહ કરવાની કે તે છોડવામાં માનહાનિની વિચારણા કરવા જેવી નથી હજી આવતી સંવત્સરી સુધીની મુદતમાં એ સંમેલન છેડી દેવાની પૂરતી તક છે (આમેય આપણા
ઈતિહાસમાં યુદ્ધમાં હારેલા રાજાઓએ દીક્ષા લીધી જ છે ને ? એ બધાં દૃષ્ટાંતો નજર , જ સામે રાખીને એકવાર અસાર સંમેલનનો ત્યાગ કરી દેવામાં જ સાર છે.)
(ભદ્રંભદ્ર ! એ લોકો કાચ સંમેલન છેડી દે તે તમે સંસાર છોડવા તૈયાર છે ? A
અરે ! જે તેઓ નિઃસાર સંમેલનને છોડી દેતા હોય તો મારે સંસાર છોડી છે મેક્ષમાં જવામાં ક્યાં વાંધો છે ? પણ હું દીક્ષા લઉ કે ના લઉં તેમણે તે સંમેલનને ૨. છોડી દેવામાં જ સાર છે.)
(૨) જાહેરમાં અત્યાર સુધી સંમેલનને પકડી રાખ્યું તેને છોડી દેવું સારૂ ના જ લાગતુ હોય તે કશું જાહેર કર્યા વગર ૨૦૨૦ ના પટ્ટક મુજબ બધાંને વર્તવાનું ખાન- છે. આ ગીમાં સમજાવી દેવું જોઈએ. કેઈ પૂછે તે અઢબ-પલાઠી મોં ઉપર આંગળી રાખીને રે @ મૂંગા જ થઈ જવું. સાચી આરાધના તે થાય.
(૩) તે બધાં તો તિથિને સિદ્ધાંત નહિ પણ સામાચારી ગણાવનાર છે તે છે તેમણે સકલ સઘની એકતાની જે તેમને ખરેખર પડી જ હોય તો બે તિથિવાળા જે 9 જ દિવસે સંવત્સરી કરે ત્યારે કરવાની રાખવી હિતાવહ છે. સંપૂર્ણ તપાગચ્છની એકતાની
એક્તા અને સંપૂર્ણ ગ૨છને સત્ય સંવત્સરીની આરાધનાની આરાધના. એકતા સાધી લેવાની આ સોનામઢી તક ફરી ફરીને આવવાની નથી તે લોકોએ વિચારવું જોઈએ
કે બે તિથિવાળા કયારેય કેઈની સાથે ભળતા નથી તે કંઈ નહિ, આપણે તે. એકતાથી ? જ મતલબ છે ને ચાલોને આપણે તેમની સાથે ભળી જઈએ એમાં ક્યાં નાના બાપના
થઈ જવાના છીએ. અને સાચા પક્ષમાં ભળવા આવવામાં કઈ શાસ્ત્રીય ખાધ પણ નથી કે છેઉલટાનું શાસ્ત્ર વિરૂધ સંમેલનમાં ભળવામાં જ બાધ હતા અને છે.