Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪ વષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬-૨-૯ : જે મુદ્દો તે પૈસાને સંગ્રહીને ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓ થાપણ તરીકે રાખી મૂકે છે તે જ છે. 6 આપણા ધર્મ દ્રવ્યમાં હજાર કરોડ રૂ. આપણે વાપર્યા વગર મુડી રૂપે જમા રાખીએ ? એ છીએ જેના કારણે તે રૂા. બેંક વિગેરેમાં રાખવા પડે છે. શું પૈસાને મૂડી રૂપે જાળવી રાખવા યોગ્ય છે? જે આ પ્રશ્નનો જવાબ મળી જાય તો મોટા ભાગના પ્રશ્નો ઉકેલાઇ 2 જાય. એમ છતાં પણ આપણા ધર્મ દ્રવ્યને બેંક કે સરકારમાં જમા રાખવાના જે ભય સ્થાને છે તે પણ વિચારી લઈએ. .
(૧) સરકાર દ્વારા તે પૈસા કાયમ માટે કે ટેમ્પરરી પણ જપ્ત કરી લે. એ
(૨) ચેરિટેબલ રીલી ટ્રસ્ટ જે મોટી રકમની થાપણ ધરાવે છે તેમાં સરકાર છે નેમિની અથવા વહિવટકાર નીમી દે ા.ત. તિરૂપતી, અંબાજી, સિદ્ધિ વિનાયક વિગેરે. ૬
(૩) શ્રાવકેએ આત્મોન્નતિ માટે વ્યય કરેલા પૈસાને સરકાર કે બેંક એવા છે કાર્યોમાં વાપરે કે ધીરે જે નિશ્ચિત અધગતિનું કારણ હોય.
(૪) આપણી થાપણે દ્વારા સરકાર આપણા ટ્રસ્ટ અને સંઘમાં પણ ખલગીરી જ કરવા ઘૂસી જાય એવી શક્યતા.
(૫) શાસ્ત્ર દ્રષ્ટિએ પૈસાને સંગ્રહ જ છે, મૂડી રૂપે રોકી રાખવા તે જે દિ કાચ અનાધિકાર..
(:) અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અનુચિત દા.ત. ૧૦૦ રૂ. વીસ વર્ષ માટે છે બેંકમાં ૨ ખ્યાં. કિંમત થઈ ૮૦૦ રૂ. વીસ વર્ષે. આ સમયે રૂપીયા આઠ ગણા જ જ થયા પણ તેની ખરીદ શકિત ૧૦% જ રહી ગઈ.
(0) દાનનો સદ્દવ્યય કરનાર પિતે ટ્રસ્ટી કે ટ્રસ્ટને આ રીતે ધનના સંગ્રહ છે. તું કરવાના કાર્યને પોતે ખર્ચેલા પૈસાના મૂળભૂત આશયથી વિરૂદ્ધ માનતે થઈ જાય. ૪
(૮) ધર્મદ્રવ્યની ખૂબ ખેંચ રહેલી છે. દેવદ્રવ્ય ખૂબ વધી ગયું હોવાની બૂમ છે છે પડાય છે પણ હકિકતમાં એતિહાસિક તિર્થોની જાળવણી માટે જીર્ણોદ્ધાર વિગેરે માટે છે 1 અગણિત દાનની જરૂર છે. પણ દુઃખની વાત એ છે કે બેંકમાં કરોડો રૂા. જમા છે ને ? છે. આપણા તિર્થો જીર્ણશીર્ણ થતા જ રહેતા હોય છે. જ્ઞાન ખાતાના કાર્યોમાં કરોડની ર આ જરૂર છે આપણા જૂના પુસ્તક અને પ્રતે ઉપર વિદેશમાં સંશોધન ચાલે છે. જર્મ છે છે નીમાં સંસ્કૃત યુનિવર્સીટી પ્રવર્તમાન છે જ્યારે આપણે નિઃસહાય હાલતમાં છીએ. છે ઉપરાંત સાધર્મિકોની હાલત, ગુરૂ ભગવંતે, સાધ્વીજીઓ માટે વિહારની મુશ્કેલી છે 2 અન્ય વ્યવસ્થા વિગેરે આપણું પાયાના સાતે ક્ષેત્ર માટે સદ્ધરતા જરૂરી છે. જે પૈસે છે