Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૬૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૦ આ છેડે તેઓ દીર્ઘકાળ સુધી દુરંત સંસારમાં ભટકશે. સાથે અહિ છત્રા નગરીમાં જ એ પહોંચ્યા. ધન્ય સાર્થવાહે ત્યાં વેપાર કરી ઘણે લાભ મેળવ્યો. ચંપાનગરીમાં પાછા જ પણ આવી ગયા. અંતે દીક્ષા લઈ દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં સિદ્ધ થશે. આ
- આ કથાને ખરો સાર એ છે કે- ચંપાનગરી જેવી મનુષ્યગતિ જાણવી. ધન્ય છે છે સાર્થવાહના સ્થાને કરુણાસાગર શ્રી તીર્થંકરદેવ જાણવા. અહિ છત્રાનગરીની જગ્યાએ
મોક્ષ સમજો. ઉર્દૂષણ જેવી શ્રી તીર્થંકરભગંવતની મોક્ષમાર્ગાનુસારિણી ધર્મ દેશના ર આ જાણવી. સાર્થમાં આવેલા ચર૪-પરિવ્રાજકાઢિ જેવા ક્ષભિલાષી સંસારી જ જાણવા. છ
દીવૃક્ષનાં પત્ર-પુષ્પફળની જગ્યાએ મોક્ષમાર્ગમાં પ્રવતેલા જીવોને દુર્ગતિનાં દુઃખ છે, 9 આપનારા વિષે જાણવા. જેમ તે ફળ ખાવાથી મરણ કહ્યું તેમ વિષયો ભેગવવાથી જ આ સંસારભ્રમણ વધે, એમ સમજવું. તેને ત્યાગ કરવાથી સુખપૂર્વક ઈછન ગરે પહોંચાય છે છે તેમ વિષયોના ત્યાગથી પરમાનંદમય મણારૂપ ઈટનગરમાં પહોંચાય. (ધર્મદૂત) એ
શાસન સમાચાર ભીવંડી ઓશવાળ પાર્કમાં માસ ક્ષમણની આરાધના. સિદ્ધાંત મહોદધિ પ. પૂ. છે આ.શ્રી વિ. પ્રેમ હીર સૂમ. શિષ્ય પ્રશિષ્ય પૂ આ શ્રી વિ. લલિતશેખર સૂમપૂ આ. શ્રી જ
વિ. રાજશેખર સૂ.મ. તથા પૂ.આ.શ્રી વિ. વિરશેખર સૂ.મ. આદિની પુનિત નિશ્રામાં રિ આ એશવાળપાર્કમાં માગસર વઢ-૪ તા. ૭-૧૨-૯૮ સોમવારથી ઉપધાન તપની આરાધના છે ર શરૂ થઈ તેમાં સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી વિ. મહાઢય સૂ. મહારાજાના જ આ આજ્ઞાતિની અને પૂ. સાદવીજી શ્રી રોહિતાશ્રીજી મ. ના સુશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જ કેવલ્યરત્નાશ્રીજી મ. આદિ શ્રમણ ભગવંતે શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી ખંભાતથી ભીવંડીને ૪૫૦ કિ.મી.નો વિહાર માત્ર ૨૪ કિવસમાં કરીને જ પધાર્યા. દિનપ્રતિદિન આરાધનાના મઢયને વૃદ્ધિવંત બનાવનારા તેમના બે સુશિષ્યા કે પૂ. સાધ્વીજી શ્રી જિનનાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી વિશુધનાશ્રીજી મહારાજે પૂજાના પાવન આશિષથી શ્રી મુખેથી પચચખાણ ગ્રહણ કરી અનુમોદનીય મૃત્યુંજય છે તપની સાધના આરંભી જેના પવિત્ર વેશને મેળવવા અનુત્તરાદિ દેવ કના દેવતાએ જ પણ ઝંખી રહ્યા છે એવું નિર્મળ સંયમ જીવન અને તેમાં પાછી આવી ઉગ્ર સાધના ૬ જોઈને ધરતી પરના માનવો પણ અહોભાવથી ઝુંકવા લાગ્યા. ખુબ ઉલાસપૂર્વક અપ્ર- ૨
મત્તભાવે થતી આરાધના અને કેટલાય જીવો ધર્માભિચુગ બન્યા. ઉપધાનતપમાં બહેર નેને ખુબ સુંદર આલંબન મળ્યું.
જિનશાસનનાએ તપસ્વીઓના ચરણે કેટી કેટી વંદન !!!