Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી વશિ. હું
પ્યારા ભૂલકાએ
ઘણા ભો ધનવનના કર્યા. ઘણા ભાવો રૂપવાનના કર્યા. ઘણુ ભવો શેઠ છે જ શાહુકારના કર્યા. ઘણા ભ બળવાનપણાના કર્યા. ઘણા ભ અનેક પુના પિતા જ દિ તરીકેના ર્યા માત્ર બાકી રહી ગયું ગુણવાન બનવાનું. ગુણવાન બની ભગવાન છે
બનવાનું. છે ઉપરોકત વસ્તુને મેળવવા માટે પૂણ્યની જરૂર છે. સદગુણોની પ્રાપ્તિ માટે જ પ્રભુએ બનાવેલ ધમની આચારણા મુખ્ય છે.
અનેક યોનિમાં જન્મ ધારણ કરી ચૂકેલા હે મનવા ! તે સંસારના તમામ ૨ ભેગનું આસેવન ક્યું છે તેમાં જરાય ક્યાસ રાખી નથી.
- તું રાજા બન્યા, રંક બન્યો, માતા બન્ય, પિતા બન્યા, ઢગલા બંધ મિત્ર છે પણ કર્યા. છતાં ય તારા અંતરમાં ઉદ્વેગ કેમ? તું ઉપશાંત કેમ ન થયો?
ખરેખર ! ધર્મને અભાવ.
જ્યાં જ્યાં જો ત્યાં ત્યાં ધર્મના અભાવનું ધ્યાન ધયું”. આમના સ્વભાવનું છે ધ્યાન ધરવાનું ભૂલી ગયો.
હે આત્મન ! બધું ય મળશે પણ ધર્મ મળ દુર્લભ છે, આ દુલભ ભવમાં જ સુલભ ધર્મ મળ્યો છે. હવે ચંડાળ ચોકડીના ફંઠામાં ફસાયા વગર, પ્રમાદને અલવિઝા આપીને આરાધના કરવા મચી પડ.
સુગુરૂઓ અને સુધર્મના સાહિત્યને સંગ કરી તેના જ સહારે માત્ર ધર્મ કરતો થઈ જા.
હવે આ ભવમાં અન્ય કેઈ સ્થાને ચિત્તને સ્થિર ન કર સદ્-ચિત્ત-આનંદ જ સ્વરૂપમાં ચિત્ત જડી દે દઢ સંક૯પ જ તને ધમ બનાવી દેશે. તારું ભવોભવનું છે ૬ દુઃખ દૂર થશે. તારા દોષે નાશ થશે તું દુર્ગતિનો મહેમાન બનીશ નહિ.
- ધર્મમાં એકાકાર બનીશ તે અનેક સદગુણો અને સદગતિને માલિક બનીશ છે માટે શાંત ચિત્તે વિચારજે,
– રવિશિશુ