Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે.
વર્ષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬–૨–૯ :
છે તેની ઊંધ ઉડી જાય ? આટલાં પાપ કરનારે હું મરીને ક્યાં જઈશ તેમ થાય છે ? જ તમારું જીવન કેવું છે ? “મરવાનું નક્કી છે તે અમે ચાલે ત્યાં સુદ્ધ ખોટાં કામ કરતાં
નથી. છેટું કામ કરવું પડે તે દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે. સારા કામ શોધી ૨ ત્ર શોધીને કરીએ છીએ. આમ તમે કહી શકે તેમ છે ? તે શેઠીયો આમાનો હતો. છે છે માટે તેને સાંભળ્યું કે બધું જવાનું છે તે ક્ષણવાર દુઃખ થયું પણ પછી તરત જ થી વિચાર્યું કે તે શું જાય, મારે જે તેને કાઢી મૂકવી. તે આખું કુટુંબ સંમત થઈ ગયું. ૬
સભા બધા જ તેવા.
જેને મોક્ષ જ જે એ છે. અર્થ-કામ ન છૂટકે કરવા પડે છે પણ કરવાનું મન (ર ર નથી, તેના માટે પાપ તે થાય જ નહિ આવા વિચારવાળા બધા આવા જ હોય.
મેક્ષાથને પાપના યોગે સંસારમાં રહેવું પડે તે હજી અર્થ-કામની જરૂર પણ જ પડે, ઇચ્છા પણ થાય. પણ તે બે માટે અનીતિ–ચારી-જૂઠ કરવું તે મરવા બરાબર હિ લાગે. પૈસાના અને મોજમજાના અથી, પૈસો મેળવવા કે મેજમજા કરવા અનીતિ ન જ કરે તેવા આ મળે ? જે પૈસા માટે મોજમજા માટે અનીતિ કરતા હોય તે ય મનમાં દુઃખી હોય તેવા ય મળે ?
મોક્ષ જ એક અર્થ છે, અર્થ-કામ ભૂંડા છે આ વાત શેઠના હૈયામાં હતી ? ૨ માટે મજેથી મૂઈ ગયો અને દશ દિવસમાં બધી લક્ષમી ધર્મ–માર્ગમાં વાપરી નાંખી. આ છે અને દશમા દિવસની રાત્રિએ મજેથી સૂઈ ગયે. તે તે દિવસે દેવી પાછી આવી અને છે શેઠને ઢંઢાળીને ઉઠાડી કહે, તે કાઢી નાંખેલી લક્ષમી બધી તારા ઘરમાં પાછી આવી છે છે છે. હવે હું જવાની નથી. આવા જીવોનું પુણ્ય ફળે. લક્ષમી ખરાબ લાગ્યા પછી હું ૨ વાળી ઝીને કાઢી મૂકી તો એવું પુણ્ય બંધાયું છે કે વર્ણન ન થાય.
' લહમીદેવી ભિખારીને પૈસા આપે ? જે લેકે લક્ષમી ખાતર દેવ-દેવીની આ પૂઠે પડ્યા છે તે ભિખારી થવાના છે. જેને મોક્ષ જ જોઈએ તેની મનોદશા કેવી હોય છે તે સમજાય છે ને ? જો આયે દેશમાં જન્મેલાંને મોક્ષ યાદ ન આવે તે કલંક છે. ૨
અન્યાયથી ય અર્થ-કામ મેળવતાં દુઃખ ન થાય તે ય કલંક છે. તે બધા જમ્યા છે આ દેશમાં પણ સ્વભાવથી અનાય છે. અહીંથી એવી જગ્યાએ જવાના કે ઘણા કાળ 1 સુધી ધર્મ જ ન પામે. માટે તમારે સંસારમાં પાપના યોગે અર્થ-કામની જરૂર પડે છે પણ તેને ભૂં માનો તે બેના માટે ભૂંડા ન થાવ તે કલ્યાણ થાય.
a