Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ચિંતનને અંદર જ
-પૂ. સા અનંતગુણાશ્રીજી મ.
૬ ૦ લોભની નાગચૂડમાંથી ઉગરવાને સીધે-સરળ રસ્તો છે કે સતરૂપી જરૂડના
શરણે જવું ! ૨ • ઈચ્છા રૂપી ડાકણને નાથવા માટે જરૂર છે ત્યાગ અને સંયમરૂપી બેડીની ! જ • અનન્ત ગુણાનો સ્વામી આત્મા આજે જડના સંસર્ગથી, જડને જ ચેતન માની
અનંત દુર્ગુણેને સ્વામી બને છે. તે તેને નાથવા મૂળમાંથી જડ ઉખેડવા આકરો પુરુષાર્થ કરવો જ પડશે. માણસ પોતાના વિચારોથી જ ઉદર્વગતિ કે અધોગતિને પામે છે. માટે સારા વિચાર જ કરવા જોઈએ અને ખરાબ વિચાર અભડાવી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. સારા માનવ તેજ કહેવાય જે પોતાના વિચારે ઉપર કાબૂ રાખી શકે. અહિંસાદિના વિચારેથી સૂતેલી માનવતા જાગે છે. જે જગતમાં વરદા રૂપ બને છે. હિંસાદિના વિચારોથી માનવતા નાશ પામે છે. પશુતા પેદા થાય છે. જે જગતને શ્રાપરૂપ બને છે.' સત્સંગ અને દુર્જનની અસર, બાગ બગીચામાં જનાર પુપની સૌરભથી તનમનની તાજગી લઈને આવે છે અને કેલસાની દુકાને બેસનાર કપડાં ઉપર કાળાશ લઈને આવે છે તેના જેવી છે. હે ચેતન હજી પણ ચેત કે-પ્રશમરસ નિમગ્ન ભગવાનની મૂર્તિના દર્શન કરવા છતાં ય લક્ષમી અને લલનાના દર્શનની તૃણું ન ઘટી. મન-વચન-કાયા પવિત્ર ન થયા. સંસારના નાશવંત પઢાર્થોમાં જ ચિત્ત ચુંટી રહ્યું, ઈદ્રિયે કાબૂમાં ન રે આવી, કષાયે નબળા ન પડયા, વિજ્યાની કુટેવ ન છૂટી મરણ સુધારવું તે બાજી જ
હાથમાં છે માટે હજી ચેતી જા ! - અતૃપ્ત લાલસાની જવાળાઓ આત્માની ચોમેર સળગી રહી છે તે પણ મેહમસ્ત
આત્મા જાગતો નથી. ખરેખર કાયા વૃદ્ધ થાય છે પણ લાલસાએ તે સટ્ટાબહાર યુવાન જ રહે છે. યુવાનીના તેરમાં આત્માનું નિકંદન કાઢે છે પણ મેહઘેલે
આત્મા તેમાં જ મજા માને છે તે મારે પોકાર ક્યાં કરે ? 5 • જનમેલાએ મરવાનું છે તે મૃત્યુથી ડરવાની જરૂર નથી પણ હસતે મુખે સ્વાગત