Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ જ શ્રી દેપલા જૈન તામ્બર મૂર્તિપૂજક સંઘ
મેસર્સ ચેતન એન્ડ કંપની, ૬૨૨, એ-દ્વારકેશ ગલી, ૧લે માળે, મુળજી જેઠા માર્કેટ, મુંબઈ. ૬િ ફેન : (ઓફીસ) ૨૦૮ ૦૫૯૪, [ઘ] ૬૧૪ ૭૯૬૬ [ટ્રસ્ટ રજી. નં. એ ૪૩-ભાવનગ૨] . કોમનહર હર - હોરર-એસ-હકરા ૯ થી
. ' કબૂતર માટે જુવારની અરજી ૬ જીવદયા પ્રેમી,
દેપલાથી લી. શ્રી દેપલા જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘના જય ? તે સ્વિકારશે. પ્રણામ સાથ લખવાનું કે શ્રી દેપલા જૈન સંઘ છેલ્લા પાંચ વર્ષથી પ. પૂ. ઈ આચાર્ય શ્રી રત્નસુંદરસૂ. મ. સા. ની તથા મુનિ શ્રી વસુંધરવિ. મ. સા. ની પ્રેરણાથી
પાલીતાણા તીર્થની આજુબાજુના ૧૦૦ ગામડાઓમાં કબૂતરોની ચણ માટે જરૂરીયાત મુજબ ૬ ૩ થી ૪ ગુણ જુવાર ટ્રાન્સપોર્ટ મારફત મોકલવામાં આવે છે. ર નાના ગામોમાં પૈસાના અભાવે કબૂતરને જુવાર નાખવાનું બંધ થયેલ હોવાથી છે આ કાર્ય શ્રી દેપલા જેન સંથે ઉપાડેલ છે જેથી લાખો કબૂતરને ચણ મળે છે. દર ર વર્ષે તે પ્રત્યેક ગામોમાંથી જુવાર મોકલવા માટેની અરજીઓ અમારા શ્રી સંઘ ઉપર જ 9 આવે છે અને જરૂરીયાત પ્રમાણે જુવાર મોકલવાને અમારે પ્રયત્ન ચાલુ છે.
આપ જીવદયા પ્રેમી છે તે આ મુંગા અને અબોલી નિર્દોષ જીવો વતી અમારી નમ્ર અપીલ છે કે આ અમારા કાર્યમાં આપ સહભાગી બની કુલ નહી તે ફુલની પાંખડી જ રૂપે કંઈક રકમ મોકલવા ગ્ય ઘટતું કરશે તેવી મુંગા જ વતી નમ્ર વિનંતી છે. છે સહકાર બદલ આભાર, વધુ સહકારની અપેક્ષા. ૬ તા. ક. : (૧) મુંબઈના સરનામે ચેક મોકલી રસીદ મેળવી લેવા વિનંતી. . છે ચેક “શ્રી દેપલા જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ” ના નામે લખો. (૨) દર વર્ષે
૪૦૦ થી ૫૦૦ ગુણી જુવાર આપવામાં આવે છે. (૩) અગીયાર હજાર રૂપિયાની જ દિ રકમ આપનાર ઠાતાને પારેવાની જુવારની ફાઈલ બનાવીને આપવામાં આવશે.
એજ લી. - શ્રી દેપલા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ ૨
ના જય જિનેન્દ્ર જયસુખલાલ બાબુલાલ દેશી - (દેપલાવાળા)