Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
પર
કે રાજ્યસભામાં નિયમિત જતાં શ્રેષ્ઠ વારે-તહેવારે ગુટલી મારતાં થઈ ગયાં, મનને ધર્મ છે
માર્ગ જોડી દીધું. પ્રભુમય બની જીવન જીવતાં શ્રેષ્ઠીને જોઈને રાજા પણ તેને ખાસ છે અવશરે જ બેલાવતાં. આજે નીવૃત્તિ મેંધી બની ગઈ છે. છેલ્લી ઉંમર સુધી દુકાન છે છૂટતી નથી. આજના જુવાન વર્ગને પણ બાપની ટકટક ગમતી નથી, પરંતુ તે ખ્યાલ ર
નહી હોય કે ઘરડા જ ગાડા વાળે બાકી કેઈનું ગજુ નહી. ખરી મુશ્કેલીમાં ઘરડા જ જ ૨ તારણ હાર બને છે ઘરની ઈજ્જત ઘરડા જ સાચવી જાણે છે
અનેક ખંડિયા રાજાએ બાઠશાહની આણ પ્રમાણ કરતાં હતાં. તેમાં એક વખત સપાઠલક્ષ નામનો રાજા શાહ બાઢશાહની સેવામાં હાજર થયો લયલીને નમસ્કાર દૂર કરતા સપાદક્ષ રાજાએ બાદશાહને બે વસ્તુઓ ભેટ ધરી. એક હતું વટાણા જેવું ગળ
મોતી અને બીજો હતો લા લચક સંસદના ટૂકડો રાજા એ બન્ને વસ્તુઓને હાથમાં જ જ ગ્રહણ કરી. તે વસ્તુઓ રાજાને અ૫ મુલ્યવાળી જણાઈ મુલ્યહીણ વસ્તુઓ જણાતાં જ ર રાજા તેની ઉપર ક્રોધાયમાન થયું. તેના કહેવાથી આ બંને વસ્તુઓ સભાસદોમાં ફેરવવામાં આવી, પરંતુ તેની કિંમત કેઈ આંકી શકયુ નહી, ઝવેરીએ પણ પાણીઢાર મતીની કિંમત કિંમત આંકી શક્યા નહી, કે લાડીલાના વેપારીઓ પણ સંસદની હિંમત કરી શક્યા નહી તમામ લોકોના મોઢા તો સપાદલક્ષ રાજા સર્વે ને મુળાં . ચિતરવા લાગ્યા. " અનેક રત્નોથી દરબાર ભરી બેઠેલા બાદશાહને નીચું જોવાનો સમય આવી છે 6 લાગે બાજુમાં બેઠેલા ચપળ મંત્રીશ્વરે ઇશારાથી જગતસિંહ શ્રેષ્ઠીને બોલાવી લીધાં. એ
લાકડી ઠોકતાં ઠોકતાં જગતસિંહ શેઠ સૌને ભેદીને રાજા સમક્ષ આવી પહોંરયાં શેઠને છે નમસ્કાર કરતાં જોઈને રાજાએ આછું મુખડું મલકાવ્યું, અને પોતાની નજીકના આસને ૨
આરૂઢ થવા ઈશારો કર્યો. સ્થાને બરાબર ગોઠવાયેલા જોઈને મંત્રીશ્વરે શ્રેષ્ઠીના હાથમાં છે ૬ બે મતી અને સંસદને ટૂંકડો મુ ધ્રુજતાં હાથે શ્રેષ્ઠીએ પાણીઢાર મતીની ચકાસણી છે
કરી લીધી. અને હાથના સ્પર્શમાક્ષથી રનની પરીક્ષા કરવામાં સફળ બન્યા, હે નેક જ
નામદાર ! કરીને શેઠ બોલ્યા કે, આ બન્ને વસ્તુઓની આકરણી થઈ શકે તેમ નથી? છે તેનું મુલ્ય આંકી શકાય તેમ નથી. તેનું મુલ્ય અનેક ઘણું છે, તેમાં રહેલા સઘળા જ ગુણેનું વર્ણન થઈ શકે તેમ નથી. તે અત્યંત પ્રભાવશાળી છે. આ સાંભળી રાજા જ આશ્ચર્ય ભરી નજરે જોવા લાગ્યો. તમામ જનસમુદાય પણ આ સાંભળી વિચારમગ્ન જ બની ગયો.