Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક કેટલાક નિરાત વિત્યા બા, એક દિવસ રાજા ભરી સભામાં બેઠા હતા. સાથે જ છે ખુશામત ખુશામત કરીને રાજાને રંજાડી રહ્યા હતા. એકાએક રાજાની નજર મૌન છે.
બેસી રહેલા જગતસિંહ ઉપર પડી–પડતાંની સાથે જેમ ટયુબલાઈટમાં ઝબકારે થાય ? ૨. તેમ રાજાના મગજમાં એકાએક ઝબકારો થયો. કેટલાક દિવસેથી શ્રેષ્ઠી પાસે કેટલી છે ર લક્ષમી છે તે તે પૂછવાનું જ રહી ગયું હતું તેથી તરત જ બધાની વચ્ચે જ શ્રેષ્ઠીને ૪ એ પૂછી લીધું, બોલો શેઠજી ! તમારી પાસે કેટલું ધન છે? સ્થિર ચિત્તે જવાબ આપતાં ? જ શ્રેષ્ઠીએ કહ્યું કે રાજાધિરાજ ! આપશ્રીની જિજ્ઞાસાને માન આપીને તે અંગે પૂરી છે. ૨ તપાસ કરીને બે વિસ પછી આપશ્રીને સત્ય હકીક્ત જણાવીશ. છે પિતાની મઢુલીએ પહોંચતા જ શ્રેષ્ઠી કામે લાગી ગયા. રાત-દિવસના ઉજાગરા જ કર્યા બાઝ શ્રેષ્ઠીએ નકકી કર્યું કે મારી પાસે આટલી લક્ષમી છે. ત્રીજે વિસે ભરી ૨.
સભામાં નમ્રતા પૂર્વક રાજા સમક્ષ જઈ શ્રેષ્ઠીએ જણાવ્યું કે, હે રાજાધિરાજ ! મારી છે ર પાસે ચોરાસી લાખ સેનૈયા છે. સત્ય હકીકત સુણી રાજા હેબતાઈ ગયો, કે બોલે છે છે છે તેના કરતા પણ અધિક ધન આ શ્રેષ્ઠી પાસે છે. ખરેખર ! હરિશ્ચંદ્રને અવતારી . આ જ લાગે છે. મહા સત્યવાદી હોય તે જ પોતાની સાચી વાત પ્રગટ કરે બાકી ગલ્લાં છે 8 તલ્લાં કરીને અથવા આડુંઅવળું સમજાવીને ક્યારની વાત ઉડાડી દીધી હોત. પરંતુ આ ઇ શેઠ તેવા નથી. આથી તુષ્ટમાન થયેલા બાઢશાહે સેળ લાખ સોનામહોર મેટ આપી.
શેઠને કરાડાધિપતિ બનાવી દીધો. તે જ દિવસથી જગતસિંહના મંદિર ઉપર કેટધ્વજ ૬ લહેરાત થઈ ગયા.
એકદા પ્રસ્તાવે ગીગીચ મેદનીની વચ્ચે રાજાએ ભંડારી પારો રનોના થ ભંડારમાંથી ચૂંટેલું એક રત્ન મંગાવ્યું. શેઠની પરીક્ષા કરવાની ઈચ્છાવાળા રાજાએ
રત્ન શ્રેષ્ઠીના હાથમાં મૂકયું. સામસામી દ્રષ્ટી મેળવતા કહ્યું કે-આના સમાન અન્ય છે બીજુ કઈ રન કયાંય હશે ખરા? આ સાંભળી દ્રષ્ટી સ્થિર કરતાં શ્રેષ્ઠી બોલ્યા કે હે 2 નરિંદ!આ દુનિયામાં બાઝશાહના બાદશાહ ક્યાંય હશે ખરાં ? હમેશા બાદશાહનો બાદ
શાહ એક જ હોય છે. બીજે ભટકવાની પણ જરૂર નથી. આ કહેણ સાંભળી પ્રસન્ન પામેલા જ રાજાએ સારી એવી પહેરામણી આપી અને સાથે સાથે અમૂલ્ય રતન પણ સાચવવા ૬ માટે આપ્યું, કારણ કે બંને વચ્ચે ઘાઢ મિત્રતા બંધાઈ ગઈ. ઘાઢ મિત્રતામ ભેઢ હોય છે જ નહી.
એક વખત વગર જાણ્યા વગર પૂછયા, કે કાંઇપણ સમજ્યા વગર રૂટમાન જ - થયેલ રાજાએ શ્રેષ્ઠીને સળીયા પાછળ ધકેલી દીધાં. તેઓનું રક્ષણ કડક ચોકી પહેરા છે ૬ હેઠળ પોતાના વિશ્વાસુ અંગરક્ષક દ્વારા કરાવ્યું. જરાપણ ચસકી ન શકે તે માટે